SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] अवधिज्ञानना ' विषय । ( २२९) उत्पद्यते च पनकः स्वदेहदेशे सुसूक्ष्मपरिणामः । समयत्रयेण तस्यावगाहना यावती भवति ॥ ८९७ ॥ तावजघन्यमवधेरालम्बनवस्तुमाजनं क्षेत्रम् । इदमित्थमेव मुनिगणसुसम्प्रदायात्समवसेयम् ॥ ८९८ ॥ त्रिभिः विशेषकम् ॥ तथा मच्छो महल्लकाओ संखित्तो जोउ तीहिं समएहिं । स किरपयत्तविसेसेण सण्हमोगाहणं कृणइ ॥ १ ॥ सण्हयरासण्हयरो सुहुमो पणओ जहन्नदेहो य । स बहु विसेसविसिट्टो सण्हयरो सव्वदेहेसु ॥ ८९९ ॥ पढमवितीये सणहो जायइ थूलो चउत्थयाइसु । तइयसमयंमि जुग्गो गहिओ तो तिसमयाहारो ॥ ९०० ॥ अलोके लोकमात्राणि पश्येत् खंडान्यसंख्यशः। उत्कृष्टतोऽवधिज्ञानविषयः शक्त्यपेक्षया ॥ ९०१ ॥ નીપજે છે. આમ ત્રણ સમયમાં તેની જેટલી અવગાહના થાય છે તેટલું અવધિજ્ઞાનનું, આલઅનના ભાજનરૂપ જઘન્ય ક્ષેત્ર છે. આ વાત આજ છે એમ મુનિગણના સંપ્રદાયને લઈને सभा: ८८४-८५८. से या प्रमाणे छ: અત્યંત મોટી અવગાહનાવાળો મર્ચી મરણ પામતી વખતે ત્યાંજ ઉપજવાનું હોય તે પ્રયત્નવિશેષવડે ત્રણ સમય વડે સંક્ષિપ્ત કરીને પિતાની અવગાહના અત્યંત સૂક્ષ્મ કરે છે. ૧. સૂકમ કરતાં પણ સૂક્ષમ એવો જઘન્યદેહવાળો સૂમ પનક (સૂક્ષ્મવનસ્પતિકાય) હોય છે–તે બહુ વિશેષણવડે વિશિષ્ટ એ સર્વ દેહમાં સૂક્ષ્મ પિતાને દેહ કરે છે. તે જીવ ઉપજ્યા પછી પહેલે ને બીજે સમયે સૂમ હોય છે, અને એથે વગેરે સમયે સ્થૂળ થઈ જાય છે; તેથી અહિં અવધિજ્ઞાનના જઘન્ય ઉપયોગમાં ત્રણસમયવાળે એગ્ય છે. માટે “ત્રણ સમયને આહાર લીધેલ સૂકમ પનક” લેવો. તેની જેટલી અવગાહના હોય તેટલે “અવધિ ज्ञान'नो धन्य विषय jal. ८८८-८००. અવધિજ્ઞાની નિજશક્તિઅનુસાર ઉત્કૃષ્ટ પણે અલકને વિષે લોકાકાશ જેવા અસંખ્ય शि .८०१. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy