SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ (२२०) लोकप्रकाश। [ सर्ग ३ स्यात्क्षयोपशमे हेतुर्भवोऽयं तदसौ तथा । उपचारा तुहेतुरपि हेतुरिहोदितः ॥ ३ ॥ इति अवधिज्ञानम् ।। ___ मनस्त्वेन परिणतद्रव्याणां यस्तु पर्यवः । परिच्छेदः स हि मनःपर्यवज्ञानमुच्यते ॥ ८५० ॥ यद्वा मनोद्रव्यस्य पर्याया नानावस्थात्मका हि ये।। तेषां ज्ञानं खलु मन:पर्यायज्ञानमुच्यते ॥ ८५१ ॥ स्यादृजुधीविपुलधीलक्षणस्वामिभेदतः। तद् द्विभेदं संयतस्याप्रमत्तस्यद्धिशालिनः ॥ ८५२ ॥ __ अनेन चिन्तितः कुम्भा इति सामान्यग्राहिणी। मनोद्रव्यपरिच्छित्तिर्यस्यासावृजुधीः श्रुतः ॥ ८५३ ॥ अनेन चिन्तितः कुम्भ स सौवर्णः स माथुरः। इयत्प्रमाणोऽद्यतन: पीतवर्णः सदाकृतिः॥ ८५४ ॥ एवं विशेषविज्ञाने मतिर्यस्य पटीयसी। ज्ञेयोऽयं विपुलमतिर्मनःपर्यायलब्धिमान् ॥ ८५५ ।। युग्मम् ॥ થી ભવપ્રત્યય એને હેતુ છે–કારણભૂત છે. જોકે ક્ષયપશમમાં તો આ ભવ હેતુભૂત છે તે પણ तुन तु ५ ड ४उवाय मे उपया२ छ. (२-3). આ પ્રમાણે અવધિજ્ઞાનનું સ્વરૂપ કહ્યું. वे (याथा) मनापर्यवज्ञान विषे. મનસ્વપડે પરિણત થયેલા દ્રવ્યના પર્યવ, પર્યાય કે પરિચછેદ–એનું નામ મન:પર્યવ જ્ઞાન. અથવા નાના પ્રકારની અવસ્થાવાળા મનેદ્રવ્યના પર્યાનું જે જ્ઞાન–એ મન:પર્યવ ज्ञान. ८५०-८५१. ભિન્ન લક્ષણ અને ભિન્ન સ્વામીને લઈને એના ત્રહમતિ અને વિપુલમતિ એમ બે ભેદ પાડયા છે. અને એ અપ્રમત્ત અને લબ્ધિશાળી સંયમી (મુનિ)ને હોય છે. ૮૫૨. આણે કુંભ ધાર્યો છે એટલું સામાન્ય જ્ઞાન ગ્રહણ કરનારૂં મનેદ્રવ્ય જેને હોય એ જીમતિ કહેવાય. આણે કુંભ ધાર્યો છે અને એ કુંભસુવર્ણને, મથુરાને, આવો, આજનો બનાવેલું, પીતવર્ણ અને સુંદર આકૃતિ વાળો ધાર્યો છે એમ વિશેષજ્ઞાન ગ્રહણ કરનારી બુદ્ધિ જેને હોય એ વિપુલમતિ, ૮૫૩-૮૫૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy