SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ( २१८ ) लोकप्रकाश । लोके लोकमात्राणि यावत्खंडान्यसंख्यशः । स्यात्प्रकाशयितुं शक्तं वर्धमानं तदीरितम् ॥ ८४३ ॥ युग्मम् ॥ अप्रशस्ताद्वयवसायात् हीयते यत्प्रतिक्षणम् । हुस्तदवधिज्ञानं हीयमानं मुनीश्वराः ॥ ८४४ ॥ स्याद्वर्धमानं शुष्कोपचीयमानेन्धनाग्निवत् । हीयमानं परिमितातादृगिन्धनवह्निवत् ॥ ८४५ ॥ योजनानां सहस्राणि संख्येयान्यप्यसंख्यशः । यावलोकमपि दृष्ट्वा पतति प्रतिपाति तत् ॥ ८४६ ॥ प्रमादेन पतत्येतद्भवान्तराश्रयेण वा । यथाश्रुतं स्वरूपं च वक्ष्येऽथाप्रतिपातिनः ॥ ८४७ ॥ यत्प्रदेशम लोकस्य दृष्टुमेकमपि चमम् । तत्स्यादप्रतिपात्येव केवलं तदनन्तरम् ॥ ८४८ ॥ हीयमानप्रतिपातिनोश्च श्रयं विशेष: કેડે પાછળથી વિષયના વિસ્તાર પ્રમાણે વૃદ્ધિ પામે છે, અને અલાકને વિષે પણ લેાકાકાશ જેવડા અસંખ્ય ગાળાને પ્રકાશિત કરવાની જેનામાં શક્તિ છે એ જ્ઞાન વમાન अवधिज्ञान. ८४२-८४३. [ सर्ग ३ અપ્રશસ્ત વ્યવસાયને લીધે જે પ્રતિક્ષણ ક્ષીણ થતુ જાય છે એને મુનીશ્વરા ‘ ક્ષીણુ અવિશ્વજ્ઞાન કહે છે. ૮૪૪ જેમાં વારંવાર સુકાં ઈન્ધન ઉમેર ઉમેર કરાતાં હેાય એવા અગ્નિ જેવું વધુ માન અવધિજ્ઞાન છે; અને જેમાં અલ્પપ્રમાણમાં અને લીલાં કાષ્ટો નાખેલા હાય એવા અગ્નિ સમાન ક્ષીણુ अवधिज्ञान छे. ८४५. સખ્યઅસખ્ય સહસ્ત્રબદ્ધ ચેાજના પર્યન્ત અને ઠેઠ લેાકાકાશ સુધી પણ જોઈને જે પુન: પાછું પડે છે તે ‘પ્રતિપાતિ’ અવધિજ્ઞાન. ( આ પ્રતિપાતી અવધિજ્ઞાન પ્રમાદને લીધે અથવા અન્ય જન્મ ધારણ કર્યાથી પડે છે ). ૮૪૬–૮૪૭. Jain Education International હવે અપ્રતિપાતિ અવધિજ્ઞાનનું શાસ્ત્રોકત સ્વરૂપ કહીએ છીએ. જેનામાં અલાકના એક પણ પ્રદેશ જોવાનું સામર્થ્ય છે તે અપ્રતિપાતિ' અવધિજ્ઞાન. આ જ્ઞાન વિદ્યમાન હોય છે એવામાં જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૮૪૮, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy