SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ( २१२) लोकप्रकाश । [सर्ग ३ तथा आयुर्वेदो धनुर्वेदो गान्धवं चार्थशास्त्रकम् । चतुर्भिरेतैः संयुक्ताः स्युरष्टादश ताः पुनः॥ ८०७ ॥ अपूर्णदशपूर्वान्तमपि सम्यकश्रुतं भवेत् । मिथ्यात्विभिः संगृहीतं मिथ्याश्रुतं विपर्ययात् ॥ ८०८ ॥ द्रव्यक्षेत्रकालभावैः सायन्तं भवति श्रुतम् । अनाद्यपर्यवसितमपि ज्ञेयं तथैव च ॥ ८०९ ॥ एकं पुरुषमाश्रित्य साद्यन्तं भवति श्रुतम् । अनाद्यपर्यवसितं भूयसस्तान् प्रतीत्य च ॥ ८१० ॥ भवान्तरं गतस्याशु पुंसो यन्नश्यति श्रुतम् । कस्यचित्तद्भव एव मिथ्यात्वगमनादिभिः ॥ ८११ ॥ तदुक्तं विशेषावश्यके चउदसपुवी मणुप्रो देवत्ते तं न संभरइ सव्वम् ॥ देसंमि होइ भयणा सहाणभावे वि भयणाओ॥१॥ देशे पुनरेकादशांगलक्षणे इति कल्पचूर्णिः ॥ स्वस्थानभावे इति मनुष्यभवेऽपि तिष्टतः भजना ॥ છે. તથા આયુર્વેદ, ધનુર્વેદ,ગાન્ધર્વ અને અર્થશાસ્ત્ર-આ ચાર એની ભેગી ગણીએ તો અઢાર विद्यासाडवाय. ८०५-८०७. દશ પૂર્વ” સંપૂર્ણ ન કર્યા હોય એવું સમ્યકુશ્રુત પણ જે “મિચ્યદષ્ટિ'ને હોય તો તે विपर्ययन सीधे मिथ्याश्रुत थाय छ-उवाय. ८०८. શ્રત “સાદિસાંત” પણ હોય, તેમ અનાદિઅનંત પણ હોય. જેવા દ્રવ્ય ક્ષેત્રકાળભાવ. એક ५३पने माश्रयीने 'साहिसान्त' (सायन्त) ४उपाय-डाय छ; अनेने माश्रयाने 'मानामिन' (मनायन्त) डाय छे. ८०८-८१०. એનું કારણ એમ કે કઈ કઈ પુરૂષ અન્ય જન્મ ધારણ કરે છે ત્યારે એનું શ્રુત મિથ્યાત્વપ્રાપ્તિ વગેરે કારણોને લઈને તે જ ભવમાં નષ્ટ થાય છે. ૮૧૧ વિશેષ આવશ્યકસૂત્રમાં એના માટે એમ કહ્યું છે કે ચાદપૂર્વધારીને દેવતાના જન્મમાં એ સર્વ (ચિદ પૂર્વે ) સ્મરણમાં રહેતાં નથી, એની વિસ્મૃતિ થઈ જાય છે. અપભાગનું સ્વસ્થાનભાવમાં કંઈક સ્મરણ રહે અથવા ન પણ રહે. “અ૫ ભાગ એટલે અગ્યાર અંગ જ, બીજું નહિ.” એમ કપચુર્ણિમાં કહ્યું છે. स्वस्थानलावभाटभनुष्यना सभांडवा छतi.' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy