SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ (२१०) लोकप्रकाश । [ सर्ग ३ एवं च यदुक्तमर्थतोऽर्हद्भिः संदृब्धं सूत्रतश्च यत् । महाधीभिर्गणधरैस्तत्स्यादंगात्मकं श्रुतम् ॥ ७९७ ।। ततो गणधराणां यत्पारंपर्याप्तवाङ्मयः । शिष्यप्रशिष्यैराचार्यैः प्राज्यवाङ्मतिशक्तिभिः ॥ ७९८ ।। कालसंहननायुर्दोषादल्पशक्तिधीस्पृशाम् । अनुग्रहाय संदृब्धं तदनंगात्मकं श्रुतम् ॥ ७९९ ॥ युग्मम् ॥ स्पृष्टान्यज्ञोपकाराय तेभ्योऽप्यक्तिनर्षिभिः । शास्त्रैकदेशसंबद्धान्येवं प्रकरणान्यपि ॥ ८००॥ एतक्षणं चैवम् शास्त्रैकदेशसम्बद्धं शास्त्रकार्यान्तरे स्थितम् । बाहुः प्रकरणं नाम ग्रन्थभेदं विपश्चितः ॥ ८०१॥ एवं च वक्तृवैशिष्टयादस्य द्वैविध्यमीरितम् । वस्तुतोऽहत्प्रणीतार्थमेकमेवाखिलं श्रुतम् ॥ ८०२ ॥ तथोक्तं तत्वार्थभाष्ये એવી રીતે શ્રીજિનપ્રભુએ “અર્થથી” કહેલું અને બુદ્ધિશાળી ગણધરેએ “સૂત્રથી” ગુંથેલું છે એ (૧) અંગાત્મકશ્રુત. પછી પરંપરાએ વાડમય મેળવીને ઉત્કૃષ્ટ વચનબુદ્ધિની શક્તિવાળા ગણધરના શિષ્ય-પ્રશિષ્ય-આચાર્યોએ કાળ, સંઘયણ અને આયુષ્યની ખામીને લીધે બુદ્ધિમાં ઉતરી ગયેલા જીવોના કલ્યાણને માટે જે રચેલું એ (૨) અનંગાત્મક શ્રુત એટલે साश्रुत.७८७-७८८. એજ પ્રમાણે અજ્ઞાની જીના ઉપકારાર્થે અર્વાચીન આચાર્યોએ શાસ્ત્રોના અમુક विभागथी ४ स म्मेवा' ५४२७।' ५७ २-यां छ. ८००. 'प्र४२७४'नुसक्ष नीय प्रमाणे छ: શાસ્ત્રના અમુક એકાદ વિભાગની જેમાં ચર્ચા કરેલી હોય અને જે શાસ્ત્રના કાર્યને વિષે થિત હોય એવા ગ્રંથને વિદ્વાને “પ્રકરણ” કહે છે. ૮૦૧. એવી રીતે વક્તાના વિશિષ્ટપણને લઈને એના (શ્રુતના) બે ભેદ કહ્યા છે, પરંતુ વસ્તુત: તો એ “અર્થથી ” અહંતુપ્રભુનું રચેલું હોઈ આખું સકળ એક જ છે. ૮૦૨. એના સંબંધમાં તત્વાર્થભાષ્યમાં સૂત્ર છે કે – Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy