SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ (२०८) लोकप्रकाश । [ सर्ग ३ उक्तन्यायेन श्रुतत्वप्राप्तौ समानीतायामपि तदेवोच्छसितादि श्रुतं न शिरोधूननकरचलनादि चेष्टा । यतः शास्त्रज्ञलोकप्रसिद्धा रूढिरियमिति ॥ कर्मग्रंथवृत्तौ तु शिरःकम्पनादीनामपि अनक्षरश्रुतत्वमुक्तम् । । तथा च तद्ग्रन्थः अनक्षरश्रुतं वेडितशिरःकम्पनादिनिमित्तं मामाह्वयति वारयति वा इत्यादिरूपं अभिप्रायपरिज्ञानमिति ॥ स्याद्दीर्घकालिकी संज्ञा येषां ते संज्ञिनो मताः। श्रुतं संज्ञिश्रुतं तेषां परं त्वसंज्ञिकश्रुतम् ॥ ७८७ ॥ .. सम्यक्श्रुतं जिनप्रोक्तं भवेदावश्यकादिकम् । तथा मिथ्याश्रुतमपि स्यात्सम्यक्परिग्रहात् ॥ ७८८ ॥ आवश्यकं तदपरमिति सम्यक्श्रुतं द्विधा । षोढा चावश्यकं तत्र सामायिकादिभेदतः ॥ ७८९ ॥ तथाहि- सामाइयं चउवीसत्थो वंदणयं पडिकमणं काउसग्गो पच्चरूखाणं इति ॥ - ઉક્તન્યાયે શ્રુતત્વની પ્રાપ્તિ લાવતાં છતાં એ જ ઉચ્છવાસ, નિશ્વાસ આદિ શ્રુત કહેવાશે. મસ્તક ધુણાવવું, હાથ હલાવવા વગેરે ચેષ્ટા શ્રત કહેવાશે નહિં. કારણકે શાસ્ત્રકોની એ પ્રસિદ્ધ રૂઢિ છે. કર્મગ્રંથની વૃત્તિમાં તો શિરડકંપ આદિને પણ “અક્ષરદ્યુત” માં ગણ્યા છે. જુઓ ત્યાં શું કહેવું છે – ખારે, શિરડકંપ આદિ નિમિત્તવાળું–અથવા મને બોલાવે છે, મને નિષેધ કરે છે ઇત્યાદિરૂપ-અભિપ્રાયનું પરિજ્ઞાન એ અનક્ષકૃત છે. - જેમને દીર્ધકાળની સંજ્ઞા હોય એઓને સંસિ કહેલા છે. અને એમનું શ્રુત સંક્ષિશ્રુત કહેવાય છે. એથી ઉલટું હોય એ અસંન્નિશ્રત કહેવાય છે. જિનેશ્વરભાષિત આવશ્યક આદિક સમ્યક્રુત કહેવાય છે અને મિથ્યાત્વીનાં શાસ્ત્ર પણ સમ્યગ્દષ્ટિ વડે ગ્રહણ કર્યા હોય એ પણ સભ્યશ્રુત કહેવાય. આમ ( ૧ ) આવશ્યક અને (૨) આવશ્યકથી અપર-બીજું, એમ સભ્યશ્રુત બે પ્રકારનું છે. એમાં પણ આવશ્યકના છ ભેદ છે. ૭૮૭–૭૮૯. मे छ मेहमा प्रमाणे (१) सामायि, (२) यअक्सित्या, (3) Riajl, (४) प्रतिभY, (५) GA अने. (६) ५न्य . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy