SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] 'मिथ्यात्वमोहनीय ' ना त्रण प्रकार । (१७७) भवेद्भिन्नग्रन्थिकस्य मिथ्यादृष्टेरपि स्फुटम् । सैद्धान्तिकमते ज्येष्टः स्थितिबन्धो न कर्मणाम् ॥ २॥ अथ प्रकृतम्--- इदं चोपशमश्रेण्यामपि दर्शनसप्तके । उपशान्ते भवेच्छ्रेणिपर्यन्तावधि देहिनाम् ॥ ६३५ ॥ तथा - यथौषधविशेषेण जनैर्मदनकोद्रवाः । त्रिधा क्रियन्ते शुद्धार्धविशुद्धाशुद्धभेदतः ॥ ६३६ ॥ तथानेनौपशमिकसम्यक्त्वेन पटीयसा । विशोध्य क्रियते त्रेधा मिथ्यात्वमोहनीयकम् ॥६३७॥ युग्मम् ॥ तत्राशुद्धस्य पुंजस्योदये मिथ्यात्ववान् भवेत् । पुंजस्यार्धविशुद्धस्योदये भवति मिश्रदृग् ॥ ६३८ ॥ उदये शुद्धपुंजस्य क्षायोपशमिकं भवेत् । मिथ्यात्वस्योदितस्यान्तादन्यस्योपशमाच्च तत् ॥ ६३९ ॥ પ્રન્થિભેદ કર્યો હોય એવા મિથ્યાદ્રષ્ટિને પણ પ્રકટપણે કમેને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ पडतो नथी. (२). હવે પ્રસ્તુત વિષય લઈએ દર્શન મેહનીય કર્મની સાતે પ્રકૃતિઓ ઉપશમભાવ પામે, ઉપશમશ્રેણિને વિષે પણ છેક શ્રેણિના પર્યન્તસુધી, પ્રાણીઓને આ ઉપશમ સમકિત હોય છે. ૬૩પ. વળી જેમ કઈ એવી આષધીવડે માણસ કોદરાના (૧) શુદ્ધ, (૨) અર્ધશુદ્ધ અને (૩) અશુદ્ધ-એમ ત્રણ ભાગ-ઢગલા કરે છે તેમ આવા ઉત્તમ ઉપશમસમ્યકત્વવડે શોધાઈને मिथ्यात्वभानीयनात्र प्रा२ थाय छे. ६३६-६३७. તે આવી રીતે– અશુદ્ધ પુંજ ઉદયમાં હોય તો પ્રાણી મિથ્યાત્વી થાય. અર્ધશુદ્ધ પુંજ ઉદયમાં હોય તે એ મિશ્રષ્ટિ થાય અને શુદ્ધપુંજને ઉદય હોય તે ક્ષાપશમિકસમ્યકત્વવાળો થાય. આ વળી ઉદયે આવેલા મિથ્યાત્વના અંતથી અને અનુદિત મિથ્યાત્વના ઉપશમથી થાય છે. १३८-१3८. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy