SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ( १७४ लोकप्रकाश । चतुर्गतिभवा भव्या संज्ञिपर्याप्तपंचखाः । अपार्द्धपुद्गलपरावर्त्तान्तर्भाविमुक्तयः ॥ ६१८ ॥ तीत्रधारपशुकल्पापूर्वाख्यकरणेन हि । आविष्कृत्य परं वीर्यं ग्रन्थिं भिन्दन्ति केचन ॥ ६१९ ॥ युग्मम् ॥ यथा जनास्त्रयः केऽपि महापुरं यियासवः । प्राप्ताः क्वचन कान्तारे स्थानं चौरभयंकरम् ॥ ६२० ॥ तत्र द्रुतं तं यान्तो ददृशुस्तस्करद्वयम् । तद्दृष्ट्वा त्वरितं पश्चादेको भीतः पलायितः ॥ ६२१ ॥ गृहीतश्चापरस्ताभ्यामन्त्यस्त्ववगणय्य तौ । भयस्थानमतिक्रम्य पुरं प्राप पराक्रमी ॥ ६२२ ॥ दृष्टान्तोपनयश्चात्र जना जीवा भवोऽटवी । पन्थाः कर्मस्थितिर्मन्थिदेशस्त्विह भयास्पदम् ॥ ६२३ ॥ रागद्वेषौ तस्करौ द्वौ तद्भीतो वलितस्तु सः । ग्रन्थि प्राप्यापि दुर्भावाद्यो ज्येष्ठस्थितिबन्धकः ॥ ६२४ ॥ [ सर्ग ३ ચારે ગતિમાં રહેલા ભવ્ય જીવેા, તથા પર્યાક્ષસ'ની પ ંચેન્દ્રિય જીવેા, તથા અ પુગળ પરાવર્તનની અંદર જેમના મેાક્ષ થવાના છે એવા કેટલાક જીવા પેાતાનુ પ્રબળ વીર્ય પ્રકટ કરીને તીક્ષ્ણ પરશુ સમાન અપૂર્વ - કરણ ’( મન:પરિણામ ) વડે એ ગ્રન્થિને ભેદી નાખે છે. C ६१८-११८. આ ઉપર એક દૃષ્ટાન્ત છે તે જુઓ— કોઇ મહાન નગરે જવા નીકળેલા ત્રણ માણસાને માર્ગમાં ચાર લેાકેાના ભયવાળું એક અરણ્ય આવ્યું ત્યાં એમને બે ચાર મળ્યા. એમને જોઇને પેલા ત્રણ માણસામાંના એક તે ભયભીત થઈ પલાયન કરી ગયા. બીજો ચારના હાથમાં પકડાઇ ગયા. પણ ત્રીજો પરાક્રમી હતા એ બેઉ ચારાના પરાજય કરીને એ ભયસ્થાનક એળંગીને ઇચ્છિત સ્થળે નગરે પહોંચી गये. १२०-१२२. એ દૃષ્ટાન્તના ઉપનય આ પ્રમાણે:— ત્રણ માણસે તે સંસારી પ્રાણીએ સમજવા. અટવી એ સંસાર સમજવા. માર્ગ એટલે કની સ્થિતિ, અને ભયસ્થાનક એ ગ્રન્થિપ્રદેશ સમજવા. એ ચાર એ રાગ તથા દ્વેષ, ભયભીત થઈને પલાયન કરી ગયે-પાછા વળી ગયાએ ગ્રન્થિ દેશ સુધી આવી પાછો વળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy