SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૨૬૮) જોwwાસ [ ૨ ततश्च येषामाहारादिसंज्ञा व्यक्तचैतन्यलक्षणाः । વર્મજ્ઞોપશનના: સંજ્ઞનો પરેડન્યથા પ૮૭ दीर्घकालिक्यादिका वा संज्ञा येषां भवन्ति ते। . - સંજ્ઞિનઃ સ્પર્યથાયોગમસંક્સિનતકુશિતા . ૫૮૮ . રૂતિ રંજ્ઞિતાર રરૂ वेदस्त्रिधा स्यात्पुंवेदः स्त्रीवेदश्च तथा परः । क्लीबवेदश्च तेषां स्युर्लक्षणानि यथाक्रमम् ॥ ५८९ ॥ पुंसां यतो योषिदिच्छा स पुंवेदोऽभिधीयते । पुरुषेच्छा यतः स्त्रीणां स स्त्रीवेद इति स्मृतः ॥ ५९० ॥ यतो द्वयाभिलाषः स्यात् क्लीबवेदः स उच्यते । तृणफुफमकद्रंगज्वलनोपमिता इमे ॥ ५९१ ॥ पुरुषादिलक्षणानि चैवं प्रज्ञापनावृत्तौ स्थानांगवृत्तौ च । એટલે એ પરથી એમ સમજવાનું કે “પ્રકટચૈતન્યલક્ષણવાળી અને કર્મોના ક્ષપશમથી થયેલી આહાર વગેરે સંજ્ઞાઓ જે પ્રાણીઓને હોય એ જ સંજ્ઞી કહેવાય, શેષ સર્વે અસંજ્ઞી કહેવાય.” ૫૮૭. અથવા, જેમને “દીર્ઘકાલિકી” આદિ સંજ્ઞાઓ હોય એજ ખરી રીતે “સંસી કહેવાય. અવર સર્વ “અસંસી” સમજવા. ૫૮૮. આ પ્રમાણે વશમા દ્વાર ‘સંક્ષિત-સંજ્ઞી’ નું સ્વરૂપ સમજાવ્યું. હવે ચોવીશમાં દ્વાર “વેદ” વિષે. પુરૂષવેદ, સ્ત્રીવેદ અને નપુંસકવેદ એમ “વેદ” ના ત્રણ પ્રકાર છે. પ૮૯ એમનાં લક્ષણ આ પ્રમાણે : જેને લઈને પુરૂષને સ્ત્રીની ઈચ્છા થાય એ (૧) પુરૂષદ; જેને લઈને સ્ત્રીને પુરુષની ઈચ્છા થાય એ (૨) સ્ત્રીવેદ; જેને લઈને પુરૂષ અને સ્ત્રી–બેઉની ઈચ્છા થાય એ (૩) નપુંસક વેદ કહેવાય. ૫૦-૫૯૧. પુરૂષદ તૃણના અગ્નિસમાન, સ્ત્રીવેદ છાણાના અગ્નિ સમાન, અને નપુંસકવેદ નગરદાહના અગ્નિસમાન કહેવાય છે. પન્નવણાસ્ત્રની અને સ્થાનાંગસૂત્રની વૃત્તિઓમાં પુરૂષ, સ્ત્રી અને નપુંસકના આ પ્રમાણે લક્ષણા કદમાં છે:---- Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy