SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યો ] “e” અને “ વદ-E=' પાર્યો (૨૧) जिव्हाघ्राणस्पर्शनानि त्रीण्यप्येतानि गृह्णते। बद्धस्पृष्टं द्रव्यजातं स्पृष्टमेव परं श्रुतिः ॥ ५२२ ॥ यदक्तम्- पुढे सुणेइ सई रुवं पुण पासइ अपुठं तु । गंधं रसं च फासं च बद्धपुठं वियागरे ॥ ५२३ ॥ बद्धं तत्रात्मप्रदेशैरात्मीकृतमिहोच्यते । स्पृष्टमालिंगितमात्रं ज्ञेयं वपुषि रेणुवत् ॥ ५२४ ॥ षद्धमप्पीकयं पएसेहिं । पुठं रेणुं व तणुंमि । इति वचनात् ॥ समेऽपि प्राप्यकारित्वे चतुर्णामपि नन्वयम् । को विशेषः स्पृष्टवद्धस्पृष्टार्थग्रहणात्मकः ॥ ५२५ ।। अश्रोच्यते- स्पर्शगन्धरसद्रव्यौघानां शब्दव्यपेक्षया । अल्पत्वात् बादरत्वाच्चाभावकत्वाच्च सत्वरम् ॥ ५२६ ॥ વળી ચક્ષુમાં પણ, પિતાના વિષયથી પર એવા એક પણ પદાર્થને જાણવાની શકિત નથી, માટે એના પરત્વેને નિયમ પણ યુક્ત જ છે. પર૧. હવે જીહા, ઘાણ અને સ્પર્શ—એ ત્રણે ઇન્દ્રિય “બદ્ધપૃષ્ટ” પદાર્થને ગ્રહણ કરે છે. કણું ફકત “પૃષ્ટ' પદાર્થને ગ્રહણ કરે છે. પર૨. કહ્યું છે કે શબ્દ સંભળાય એ સ્પર્શ થયેથી; રૂપ દેખાય એ વગરસ્પર્શે અને ગંધ, રસ તથા સ્પર્શનો અનુભવ થાય એ “બદ્ધપૃષ્ટતા ”ને લીધે. પર૩. બદ્ધ” એટલે શું ? આત્મપ્રદેશોએ આત્મરૂપ કરેલું-એ “બદ્ધ'. “છ” કયું? શરીરપર ફકત રજની પેઠે ચાંટેલું હોય છે. પ૨૪. શાસ્ત્રમાં પણ કહેલું છે એ એજ અર્થનું કહેલું છે? આત્મપ્રદેશરૂપ થઈ ગયેલું એ “બદ્ધ'. શરીરપર રજ હોય એવું “પૃષ્ટ”. અહિં કોઈ એમ શંકા ઉઠાવે કે-જ્યારે પ્રાપ્ય અર્થને ગ્રહણ કરવાની લાયકાત ચારે ઈન્દ્રિમાં સરખી છે ત્યારે “અમુક ઈન્દ્રિયે “પૃષ્ટ” પદાર્થને ગ્રહણ કરે છે અને અમુક બદ્ધપૃષ્ટ”ને ગ્રહણ કરે છે ” એ ભેદ શાને ? પ૨૫. એનું સમાધાન આ રીતે– સ્પર્ધાત્મક, ગંધાત્મક અને રસાત્મક પદાર્થો, શબ્દાત્મક પદાર્થો કરતાં, અલ્પ છે, બાદર છે, અને વહેલા અભાવક થાય છે; વળી સ્પર્શેન્દ્રિય, ધ્રાણેન્દ્રિય અને રસેન્દ્રિય–ત્રણેની, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy