SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ दन्यलोक ] पांचे इन्द्रियोना पृथुत्व विषे । (१५१) ततोऽन्तरेऽपि शुषिरपर्यन्तेऽस्ति त्वगिन्द्रियम् । अतः संवेद्यते शैत्यं कर्णादिशुषिरेष्विव ॥ ४९६ ॥ प्रथुत्वमंगुलासंख्यभागोऽतीन्द्रियवेदिभिः । त्रयाणामपि निर्दिष्टः श्रवणघ्राणचक्षुषाम् ॥ ४९७ ॥ अंगुलानां पृथक्त्वं च पृथुत्वं रसनेन्द्रिये । स्वस्वदेहप्रमाणं च भवति स्पर्शनेन्द्रियम् ॥ ४९८ ॥ स्वगिन्द्रियं विनाऽन्येषां चतुर्णा पृथुता भवेत् । श्रात्मांगुलेन सोत्सेधांगुलेन स्पर्शनस्य तु ॥ ४९९ ॥ __ ननूत्सेधांगुलेनैव मितो देहो भवेत्ततः । मातुं तेनैव युज्यन्ते तद्गतानीन्द्रियाण्यपि ॥ ५०० ॥ आत्मांगुलेन चत्वार्योंत्सेधिकेनैकमिन्द्रियम् । तानीत्थं मीयमानानि कथमौचित्यमियति ॥ ५०१ ।। युग्मम् ॥ अत्रोच्यते-जिव्हादीनां पृथुलत्वे औत्सेधेनोररीकृते। त्रिगव्यूतनरादीनां न स्याद्विषयवेदिता ॥ ५०२ ॥ અને જ્યારે અંદર પણ પિોકળ ભાગમાં સર્વત: સ્પર્શેન્દ્રિય છે ત્યારે કાન વગેરે પોકળ વસ્તુઓમાં જણાય છે તેમ ત્યાં પણ શૈત્ય જણાય છે. ૪૯૬. હવે પાંચ ઇન્દ્રિયો પૈકી કર્ણ, નાસિકા અને ચક્ષુ-એ ત્રણની પહેળાઈ એક આગળના અસંખ્યાતમા ભાગની કહી છે; જી હાની પહોળાઈ પૃથર્વ અંગુળની ( એટલે બેથી નવ Hinी ) ही छ; च्यारे २५शेन्द्रिय पातपाताना देवी छ. ४८७-४८८. એક સ્પર્શેન્દ્રિયને મૂકીને શેષ ચારેની પહોળાઈનું આત્માગુલવડે માન કરવું અને સ્પર્શેન્દ્રિયનું ઉત્સધોગુણ વડે કરવું. ૪૯ અહિં એવી શંકા ઉઠાવાય કે જ્યારે શરીરનું માન ઉત્સધાંગુલ વડે થાય છે ત્યારે એ જ શરીરમાં રહેલી ઇન્દ્રિોનું માન પણ એજ અંગુલવડે કરવું જોઈએ તેને બદલે, ચારને આમાંગુલ વડે, અને એકને ઉત્સધાંગુલ વડે માપવી એ કયા પ્રકારની સમજણ? ૫૦૦-૫૦૧. એ વિવાદના ખંડનમાં એમ કહેવાનું કે જે જિલ્લાદિકની પહોળાઇનું માન તમે કહો છે એમ, ઉત્સ-અંગુલવડે કાઢીએ તો ત્રણ ગાઉના મનુષ્યને વિષયજ્ઞાન થાય નહિં. ૫૦૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy