SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] नारकोनी लेश्याओना स्थितिकाळ विषे । (१२१) अत्र यद्यपि पंकप्रभाशैलाद्यप्रस्तटयोः पूर्वोक्तादधिकापि स्थितिरस्ति परं प्रस्तुतलेश्यावतामियमेवोत्कृष्टा स्थितिरिति ज्ञेयम् । यत्तु प्रज्ञापनो. त्तराध्ययनसूत्रादौ कृष्णादीनामन्तर्मुहुर्ताभ्यधिकत्वमुच्यते तत् प्राच्या ग्र्यभवसत्कान्तर्मुहूर्तयोरेकस्मिन्नन्तमुहूर्ते समावेशात् । इत्थं च एतत् अन्तर्मुहूर्तस्य असंख्यातभेदत्वात् उपपद्यते इत्यादिप्रज्ञापनावृत्तौ ॥ इति सामान्यतः लेश्यास्थितिः ॥ स्थितिं वक्ष्येऽथ लेश्यानां नारकस्वर्गिणोर्नृणाम् । तिरश्चां च जघन्येनोत्कर्षेण च यथागमम् ॥ ३३५ ॥ दशवर्षसहस्राणि कापोत्याः स्याल्लघुः स्थितिः । उत्कृष्टा त्रीण्यतराणि पल्यासंख्यलवस्तथा ॥ ३३६ ॥ जघन्या तत्र धर्माद्यप्रस्तटापेक्षया भवेत् ।। उत्कृष्टा च तृतीयाद्यप्रस्तटापेक्षयोदिता ॥ ३३७॥ પંકપ્રભા” અને “શૈલા” ના પહેલા પહેલા પ્રસ્તરોની, પૂર્વોક્ત કરતાં અધિક પણ સ્થિતિ છે તે પણ આ-પ્રસ્તુત લેશ્યાવાળાઓની તો આટલી જ ઉત્કૃષ્ટ સ્થિતિ સમજવી. પન્નવણા-અને ઉત્તરાધ્યયન-સૂત્રોમાં કૃષ્ણલેશ્યા વગેરેનું એક અન્તર્મુહૂર્ત જેટલું અધિકપણું કહ્યું છે તે, પૂર્વના તથા આગળના ભવના-એમ બન્ને અન્તર્મુહર્તાને એક જ અન્તર્મુહૂર્તમાં સમાવેશ કરવાથી કહ્યું છે. વળી અન્તમુહૂર્તના અસંખ્ય ભેદો હોવાથી આ ઘટી શકે છે. આમ પન્નવણાસૂત્રની વૃત્તિમાં કહ્યું છે. ... ( मा प्रभारी वेश्यामानी सामान्यत: स्थिति 0. ) ( स्थिति=स्थिति.) હવે નારકી, દેવતા, મનુષ્ય અને તિર્ધાની લેક્શાઓની આગમમાં કહેલી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ વિશે કંઈ કહીએ. ૩૩૫. (१) नानी वेश्यानी स्थिति विधे. કાતિલેશ્યાની જઘન્ય સ્થિતિ દશહજાર વર્ષોની, અને ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ ને પપમના અસંખ્યાતમાં ભાગ જેટલી છે. ૩૩૬. - એમાં પણ જઘન્ય સ્થિતિ પહેલી નારકીના પહેલા પ્રસ્તરની અપેક્ષાએ, અને ઉત્કૃષ્ટ ત્રીજી નારીના પ્રથમ પ્રસ્તરની અપેક્ષાએ સમજવી. ૩૩૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy