SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ तैजस शरीरनी विशिष्ट अवगाहना। द्रव्यलोक] गर्भेऽस्या एव मृत्वायं यद्युत्पद्येत निर्जरः। आनतादिक्रतुभुजस्तदेयमुपद्यते ॥ १७५ ॥ ___ आनतादिक्रतुभुजां मनोविषयसेविनाम् । कायेनास्पृशतां देवीमपि क्षीणमनोभुवाम् ॥ १७६ ॥ मनुष्यस्त्रियमाश्रित्य यद्येवं स्याद्विडम्बना । तर्हि को नाम दुर्वारं कन्दर्प जेतुमीश्वरः ॥१७७॥ युग्मम् । ___ अधो यावदधोग्रामास्तिर्यग् नृक्षेत्रमेव च । ततः परं मनुष्याणामुत्पत्तिस्थित्यसम्भवात् ॥ १७८ ॥ ऊर्ध्वमच्युतनाकान्तं गतानां मित्रनिश्रया। अानतादिक्रतुभुजामच्युते मृत्युसम्भवात् ॥ १७९ ॥ ऊर्ध्वमच्युतजानां तु स्वविमानशिरोऽवधि । स्वैरं तत्र गतानां यत् केषांचित् सम्भवेन्मृतिः ॥ १८० ॥ प्रैवेयकानुत्तरस्थसुराणां सावगाहना । यावद्विद्याधरश्रेणीमावस्थानाजघन्यतः ॥ १८१ ॥ પીને, પિતાના આયુષ્યના ક્ષયને લીધે મૃત્યુ પામે છે. એવી રીતે મૃત્યુ પામેલ એ દેવ જે એજ સ્ત્રીના ગર્ભમાં ઉપજે તે એની એ જઘન્ય તેજસ અવગાહના (સુખેથી) ઘટી શકે છે. ૧૭૨-૧૭૫ ફકત મનવડેજ વિષય સેવનારા, દેવીનો પણ શરીરસ્પર્શ નહિ કરનારા અને વળી ક્ષીણ કામી, એવા, “આનત” આદિ દેવલોકના દેવની, મનુષ્યણીને આશ્રીને આવી વિડંબના થાય છે ત્યારે એવા દુર્ધાર કામદેવને અન્ય કોણ જીતી શકે ? ૧૭૬–૧૭૭ - એમની (આનતાદિકના દેવેન) નીચી અવગાહના અધોગ્રામ સુધીની હોય છે, અને તિર્યંગ અવગાહના મનુષ્યક્ષેત્ર સુધી જ હોય છે કેમકે એથી આગળ મનુષ્યની ઉત્પત્તિ–સ્થિતિનો અસંભવ છે. ૧૭૮ એમની ઉર્ધ્વ અવગાહના અશ્રુત” દેવલોક સુધી હોય છે કેમકે મિત્રની નિશ્રાથી ત્યાં ગયેલાનું ત્યાં મરણ સંભવે છે. અમ્રુત” દેવલોકના દેવોની ઉર્ધ્વ અવગાહના પિતાના વિમાનના શિખર પર્યન્ત હોય છે. કેમકે સ્વછંદપણે ત્યાં ગયેલા ઘણાનું મૃત્યુ સંભવે છે. ૧૮૦ યક” અને “અનુત્તર ” વિમાનના દેવની તેજસ અવગાહના જઘન્યપણે પિતાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy