SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] सात प्रकारे आयुष्य त्रुटे ते विषे । (७७) सार्थवाही विपन्नैव सार्थवाहोऽपि तां मृताम् । श्रुत्वा तत्संगमायेव तूर्णं स्नेहाव्यपद्यत ॥ ८॥ युग्मम् । भयाद्यथा वासुदेवदर्शनात् सोमिलो द्विजः । हत्वा गजसुकुमारं नगरीमाविशन् मृतः ॥ ८१॥ निमित्ताद्विषशस्त्रादेराहाराबहुतोऽल्पतः । स्निग्धतश्चास्निग्धतश्च विकृतादहितावहात् ॥ ८२ ॥ शूलादेर्वेदनायाश्च गर्ताप्रपतनादिकात् ।। पराघातात्स्पर्शतश्च त्वग्विषादिसमुद्भवात् ॥ ८३ ।। श्वासोच्छ्वासाच्च विकृतत्वेनात्यन्तं सर्पतः । निरुद्धाद्वा म्रियेतांगी तस्मादेते उपक्रमा:॥४॥विशेषकम्॥ स्युः केषांचिद्यदप्येतेऽनुपक्रमायुषामपि । स्कंदकाचार्यशिष्याणामिव यंत्रनिपीलना ॥ ८५॥ तथापि कष्टदास्तेषां न त्वायुःक्षयहेतवः । सोपक्रमायुष इव भासन्ते तेऽपि तैर्मृताः ॥८६॥ युग्मम् ।। પણ ઘેર આવી એવું જઈ “સ્નેહને લીધે ” પોતે જાણે એને મળવા જતો હેયની એમ પ્રાણत्यास ध्या. ७६-८०. ગજસુકુમારનો ઘાત કરી નગરમાં આવતો સોમિલ બ્રાહ્મણ શ્રીકૃષ્ણને જોઈને, “ભયને सीधे ' मृत्यु पाभ्य।. ८१. (म २', स्ने'ने 'लय'थी मृत्यु पामेताना मनु मे से त्र सान्त सभा ). નિમિત્તથી એટલે વિષપાનથી કે શસ્ત્રઘાતથી મૃત્યુ થાય છે; “આહારથી એટલે અતિ અલ્પ, અતિ ઘણા, બહુ ભારે, છેક લુખા, વિકારી કે અહિતકારી ભેજનથી મૃત્યુ થાય છે, વેદનાથી એટલે શળિ વગેરેથી મૃત્યુ થાય છે; “પરાઘાતથી એટલે કેઈનું કંઈ અનિષ્ટ કર્યું હોય એના આઘાતથી મૃત્યુ થાય છે; “સ્પર્શથી એટલે ત્વચા આદિને કોઈ આકરા વિષને સ્પર્શ થવાથી મૃત્યુ થાય છે; શ્વાસે શ્વાસ”થી એટલે કોઈ એવા વ્યાધિને લઈને જેસબંધ શ્વાસોશ્વાસ ચાલવા લાગે એથી મૃત્યુ થાય છે, અથવા શ્વાસોશ્વાસ રોકવાથી પણ મૃત્યુ થાય छ:-सासर्व ७५ बगुवा. ८२-८४. એ ઉપક્રમ કેટલાક અનુપકમી આયુષ્યવાળાને પણ જે કે લાગે છે, (જેમકે સકંધકા ચાર્યના શિષ્યોને યંત્રમાં પીલાવું પડ્યું હતું ) તો પણ એ (ઉપક્રમ) એમને ફક્ત કણ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy