SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ द्रव्यलोक ] पर्याप्तिविषे कंइक विशेष । तत्रैकाहारपर्याप्ति: समाप्येतादिमे क्षणे । शेषा असंख्यसमयप्रमाणान्तर्मुहूर्ततः ॥ ३८ ॥ अनुक्रमोऽयं विज्ञेय औदारिकशरीरिणाम् । वैक्रियाहारकवतां ज्ञातव्योऽयं पुनः क्रमः ॥ ३९ ॥ एका शरीरपर्याप्तिर्जायतेऽन्तर्मुहूर्ततः । एकैकक्षणवृद्धयातः समाप्यन्ते पराः पुनः ॥ ४० ॥ निष्पत्तिकालः सर्वासां पुनरान्तर्मुहर्तिकः । श्रारम्भसमयाद्यान्ति निष्टां ह्यन्तर्मुहूर्त्ततः ॥ ४१ ।। श्राहारपर्याप्तिस्त्वत्रापि प्राग्वत् ॥ मनोवचःकायबलान्यक्षाणि पंच जीवितम् । श्वासश्चेति दश प्राणा द्वारेऽस्मिन्नेव वक्ष्यते ॥ ४२ ॥ इति पर्याप्तिस्वरूपम् ॥ ३॥ अथ योनिसंख्यास्वरूपम्-- આહારપર્યાપ્તિ” પ્રાણી પહેલા ક્ષણમાં જ સમાપ્ત કરે. શેષ પાંચ રહી એ અસંખ્યાતસમયપ્રમાણ અન્તર્મુહૂર્તમાં સમાપ્ત કરે. ૩૮. આ અનુક્રમ દારિક શરીરવાળાઓને સમજ. વિક્રિય અને આહારક શરીરવાળાઓની તે ફકત શરીરપર્યાપ્તિ અન્ન મુહૂર્તમાં થાય. બાકીની પાંચ એકેક ક્ષણ મોડી સમાપ્ત થાય. ૩૯-૪૦ છયેને નિષ્પત્તિકાળ તો અન્તર્મુહૂર્તન જ છે. કેમકે એઓ આરંભના સમયથી શરૂ કરીને અંતમુહૂર્તમાં જ સંપૂર્ણ થાય છે. ૪૧ આહારપર્યામિ તે અહિં પણ પૂર્વ પ્રમાણે જ સમજવી. મનોબળ, કાયદળ, વચનબળ, પાંચ ઈન્દ્રિય, આયુષ્ય અને શ્વાસોશ્વાસ–આમ દશ પ્રાણ छ, मेनु विवेचन पY मा ६२' ना ४२६४ मां मारीशु. ४२ આ પ્રમાણે સંસારી જીના સ્વરૂપના સાડત્રીશ દ્વારામાંના પર્યાપ્તિ” નામના ત્રીજા દ્વારનું સ્વરૂપ સમજાવ્યું. -वे याथा।२-यानिध्या -विष. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005154
Book TitleLokprakash Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay, Motichand Oghavji Shah
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages612
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy