SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ રત્નશિખની કથા, જિનેશ્વરનાં વચના ઉપસંહાર #444 S ... [ ૬૦૩ અભયદાન, ધર્માંમાં સહાય કરનાર એવા આહાર-પાણી, ઔષધ, ઉપાશ્રયાદિકનું ધર્મોપગ્રહ દાન અને અનુકંપાદાન આપવું. મન, વચન અને કાયાથી ખીજાને ઉપતાપ થાય, તેવું કાર્યં ન કરવું. પુરુષે સ્રીવિષયક રાગ-પરિણામ ન કરવા અને સ્ત્રીએ પુરુષ સ`ખધી શગ-પરિણામ ન કરવા. કહેલું છે કે- હે કામ ! હું જાણું છું કે, તારી ઉત્પત્તિ સંક૯૫થી થાય છે, માટે હું તે સંકલ્પ જ કરીશ નહિં, તે પછી તું મને શું કરી શકવાના છે ?” તેથી તેનાથી વિપરીત સ્વરૂપ વિષયેાના વૈરાગ્ય કરવા. વિષ્યને અનુરાગ એ સર્વ અનનું મૂલ છે અને તેના વૈરાગ્ય ધનું મૂલ છે. માહુબલીજીના જય અને રાવણનું પતન પામવું-તેમાં હે રાજેન્દ્ર! કારણ હાય તે એકે ઇન્દ્રિયાને જિતેલી છે, જ્યારે બીજો એનાથી હાર્યા છે. અથવા તેા સંગત અ-વિષયક સંકલ્પ કરવેા, ભવનું' સ્વરૂપ વિચારવું. હું અથ અભિધાન, પ્રત્યય એ સમાન નામવાળા છે. એ વચનથી ભવસ્વરૂપ વિષયક ઉપયેગ-વિચારણા તે ભવસ્વરૂપ કહેવાય. તેથી કરીને તેવા પ્રકારના ક્રના ક્ષયાપશમથી તેવા ભાવના વિષયક ગ્રન્થાના અભ્યાસથી ભવનું સ્વરૂપ ભાવના રૂપે વિચારવું. જેમ કે, લવણુસમુદ્ર ખારા જળથી પરિપૂર્ણ ભરેલા છે, તેવી રીતે અસખ્ય શારીરિક, માનસિક દુઃખાથી આ ભત્ર ભરેલા છે. વળી સ્વપ્નમાં મેળવેલ ધન માફ્ક આ જગતમાં કોઈ પણ પદાર્થ યથાર્થ તથ્ય નથી, તેવી રીતે ફાતરાં ખાંડવા સમાન રાજ્ય, ઘેાડા વગેરે સામગ્રી યથાર્થ નથી, પણ સ્વપ્નમાં આંખ ઉઘડ્યા પછી તે પદાર્થો અસાર છે અને સંસારમાં મરણુ પછી આંખ બીડાયા પછી સર્વ પદાર્થો અસાર છે. સ'સારમાં સર્વ પદાર્થાં વિજળીના ઝમકારા માક અસ્થિર છે, બાળકા ધૂળમાં પેાતાનાં ઘર બનાવે, તેની માફક અલ્પકાળ મનના વિનેાદરૂપ ફળને આપનાર છે. જે કાઈને પણ આ સંસારના નાશવંત સુખમાં સુખનેા ભ્રમ થાય છે, પરંતુ મધથી ખરડાયેલ તલવારની તીક્ષ્ણ ધારાના અગ્રભાગને ચાટવા માફક વિષચેાનાં સુખા પરિણામે સુંદર નથી. તલવારની ધારા પરનું મધ ક્ષણવાર મીઠું' લાગે, પણ તલવારથી જીભ કપાયા પછી પારાવાર દુઃખ ભાગવવું પડે છે, તેમ સંસારનાં વિષયસુખા અલ્પ કાળ માટે સુખ આપનાર થાય છે, પરંતુ તેના વિપાકે નરકાદિકમાં દીર્ઘ કાળ સુધી કડવાં ફળ આપનાર થાય છે. લેાક-લેાકેાત્તરભાવને પામેલા-સમજેલા હાય, તેવા મહાપુરુષાને મન, વચન અને કાયાની ક્રિયાથી પૂજવા-આદરવા-તેમાં લૌકિક ભાવને પામેલા, માતા-પિતા, કલાચાય, શેઠ વગેરે અને લેાકેાત્તર તેા ધર્માચાર્ય ગુરુ આદિક લેવા. જઘન્ય, મધ્યમ, ઉત્તમ એવા ભેદવાળા જીવા જીવલેાકમાં હોય, તે તેમાં કોઈના પશુ તિરસ્કાર ન કરવે. લેાકમાં જે વિશિષ્ટ લેાકાચાર ચાલતા હોય, તેને અનુસરવું. આ માટે કહેવાય છે કે- જે કારણ માટે સવે ધમ આચરનારાઓને લેાક એ આધારભૂત છે, માટે લેાકવિરુદ્ધ અને ધર્માંવિરુદ્ધ હોય, તેવા આચરણના ત્યાગ કરવા. કોઈના પણ અવળુ વાદ પ્રગટપણે કોઈને ન કહેવા, કૈાઈની અવજ્ઞા કરીને કાઇને હલકા ન પાડવા. ઔદાય, દાક્ષિણ્ય આદિ ગુણ્ણાનું બહુમાન કરવું. કદાચ પેાતાનામાં તેવા ગુણેા ન હાય, પાતે તેવા ગુણુનું આચરણુ કરવા શક્તિમાન ન હોય, તેા પણુ દૃઢ ગુણાનુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy