SearchBrowseAboutContactDonate
Page Preview
Page 590
Loading...
Download File
Download File
Page Text
________________ સતત અભ્યાસ, વિષયાભ્યાસનાં ઉદાહરણે [ ૫૪૭ ઉભયરૂપ છે-એટલે આ ખાદ્ય-અભ્યંતરરૂપ ચેષ્ટા એક-બીજામાં આતપ્રેાત સમજવી. (૯૬૮) ત્યાર પછી કુરુચન્દ્ર કુમારને જે બન્યું, તે કહે છે. આ પ્રકારે માતા-પિતાની સેવા રૂપ પ્રતિપત્તિ કરવાથી તેને જ્ઞાનાદિ રૂપ મેાક્ષમાના લાભ થયે. નિરતિચાર સર્વ વિરતિની પ્રાપ્તિ થઇ. તે સર્વિતિ કેવા ગુણવાળી ? તે કે, દુર્ગતિના દ્વારને બંધ કરનારી, સુદેવ, સુમાનુષત્વ રૂપ સતિ તેમ જ માક્ષગતિને પમાડનારી એવી પ્રવ્રજ્યા આરાધના પ્રાપ્ત થઈ. (૯૬૯) ‘સતતાભ્યાસ’ નામનું પ્રથમ ઉદાહરણ સમાપ્ત. ‘વિષયાભ્યાસ’ નામનુ' ઉદાહરણ— ૯૭૦—પેાતાની પ્રિયાસહિત કીર (પાપટ), મૈના બંનેએ તીથ કર પરમાત્માની આમ્રમંજરીની પુષ્પકલિકાઓથી પૂજા કરી, તે રૂપપુણ્યાનુબંધી પુણ્યયેાગે આ જગતમાં સુખ-પરપરા એટલે કલ્યાણની શ્રેણિ પ્રાપ્ત કરી. (૯૭૦) સુખપર પરા-પ્રાપ્તિનું કારણ કહે છે ૯૭૧—સુંદર વન કરવાપણું. ઈત્યાદિ પ્રશસ્ત-કુશળ પરિણામના કારણથી, વળી જેનું પરિણામ-ફળ પણ સુંદર છે, એવા અનુકૂલ વિષયના ભેગવટાથી ઉત્પન્ન થએલ સુખના હેતુ હાવાથી, નક્કી આ સર્વાંકલ ક–રહિત પુણ્યનું જ ફળ છે. અર્થાત્ પુણ્યાનુબંધી પુણ્યના ચૈાગે સ* લક્ષયુક્ત એવા પત્ની, પુત્રાદિક પદાર્થો પ્રાપ્ત થાય. વળી આત્માને અનાચારરૂપ પાપાના સેવનથી દૂર રાખનાર થાય છે. કહેવાના આશય એ છે કે- શુદ્ધ પુત્ર, પત્ની વગેરે સારે પરિવાર પ્રાપ્ત થવાથી સક્રિયામાં પુરુષને તેમના આધીન રહેવાતુ હોવાથી સ્વમમાં પણ તેને અનાચાર સેવવાના સભવ હાતા નથી. (૯૭૧) હવે જે જન્મના અનુભવ વડે કરીને સુખપર પરા પામ્યા, તે જણાવતાં કહે છે— ૯૭ર—પ્રથમ ભવમાં પાપટ, બીજા ભવમાં નિધિકુંડલ નામના રાજપુત્ર થયા. ત્રીજા ભવમાં સૌધમ દેવલેાકે ગયા. ચેાથા ભવમાં લલિતાંગ નામના રાજપુત્ર થયે.. પાંચમા ભવમાં ઇશાન નામના ખીજા દેવલાકમાં ઉત્પન્ન થયે. ત્યાંથી ચ્યવીને દેવસેન નામના રાજપુત્ર થયા. ત્યાંથી વિશિષ્ટ પ્રકારના તપ અને સંયમનું પાલન કરીને બ્રહ્મદેવલાકમાં ઇન્દ્રપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવને પ્રિયંકર નામના ચક્રવર્તી, ત્યાર પછી નિરતિચાર ચારિત્રનુ પાલન કરીને સિદ્ધિગતિ પ્રાપ્ત કરી-એમ જાણવું. (૯૭૨) હવે ભાર્યાના ભવા કહેવાની અભિલાષાવાળા કહે છે ૯૭૩—પ્રથમભવમાં મેના તિયંચ, ત્યાર પછી પુર'દરયશા નામની રાજપુત્રી, ત્યાર પછી સૌધર્મ દેવલેાકમાં, ત્યાંથી ચ્યવીને ઉન્માદયન્તી નામની રાજપુત્રી, ત્યાર પછી તપસ્યા કરી ઈશાન દેવલાકમાં, ત્યાંથી ચ્યવી ચંદ્રકાન્તા નામની રાજપુત્રી થઈ, પ્રિયકર રાજાના મતિસાગર મત્રી થયા. તે ચક્રવર્તીને અતિશય વદ્યભ હાવાથી અતિશયજ્ઞાની ભગવંતને પૃચ્છા કરી કે−‘ હે ભગવંત! કયા કારણથી આ મને અતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy