SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૨ ] ઉપદેશપદ-અનુવાદ પૂર્વભવ તેમ જ તેની પત્નીના પૂર્વભવા કહી સ ́ભળાવ્યા. તેમ જ દેવતાના પ્રભાવથી વિરુદ્ધ રૂપ વિષુવ્યુ હતુ, પણ જણાવ્યું. દેશના સાંભળીને તરત જ ભવ્યાત્માએ તેમ જ રાજાદિક નગરવેાકેાને તીવ્ર સવેગ-ભાવના પ્રગટ થઈ. તેમ જ વિષય તરફ વૈરાગ્ય થયા. લેાકેાનાં મનને આનંદ આપનાર એવા મહાઆડખર પૂર્વક દીક્ષા અ`ગીકાર કરી અને અનુક્રમે શાશ્વત મેાક્ષ-સ્થાનક પ્રાપ્ત કર્યું. આ પ્રમાણે પોતે અનાચારના ત્યાંગના કારણભૂત ‘અકરણ નિયમ’ ગ્રહણ કરવા, બીજાએએ પણ આ ઉદાહરણથી તેવા નિયમ ગ્રહણ કરવા. આ કથાનક સ``ધી સંગ્રહગાથાના અથ વિસ્તારવાળા આ કથાનકથી સુખેથી સમજી શકાય તેવા હોવાથી અતિ વિસ્તારના ભયથી અમે સગ્રહ ગાથા એની વ્યાખ્યા અહિં કરી નથી. (૧૦૦) (૭૮) આ પ્રમાણે રતિસુંદરી, બુદ્ધિસુંદરી, ઋદ્ધિસુંદરી અને ગુણસુંદરીનું કથાનક સમાપ્ત થયું. આ પ્રમાણે દેશવિરતિની અપેક્ષાએ ‘ અકરણ નિયમ ’ વિષયક ઉદાહરણા જણાવીને સવિરતિમાં તેનું વૈશિષ્ય કહેવાની ઈચ્છાવાળા કહે છે— ૭૨૯ દેશિવતિ ગુણસ્થાનકમાં જિંદગી સુધી ‘પરપુરુષના ત્યાગ કરવા રૂપ‘અકરણ નિયમ’. સબંધી રતિસુંદરી વગેરેના શીલપાલન કરવા રૂપ નિયમને! સદ્દભાવ જશુાબ્યા. એટલે દેશવિરતિ ગુણસ્થાનકમાં પાપન કરવા રૂપ નિયમ સભવે છે. જ્યારે સવિરતિરૂપ ગુણસ્થાનક વિષે જિંદગી સુધી સમગ્ર પાપના ત્યાગરૂપ વિશેષ પ્રકારને ‘અકરણ નિયમ’હોય છે. (૭૨૯) અહિં હેતુ જણાવે છે ૭૩૦~~~જે કારણથી તે સવિરતિ લક્ષણ ‘અકરણ નિયમ’ પરિણામ-વિશેષ સ્વરૂપ હાવાથી અતિશય પ્રશસ્ત ગણેલે છે. માટે આશયભેદથી ક્ષપકશ્રેણિ નામની શ્રેણિમાં ' अणमिच्छ - मीस सम्म अविरयसमाइ अप्पमत्ता આ વગેરે ક પ્રકૃતિમાં ક્ષપણુના અધિકારમાં કહેલ છે. સ કમમાં તે તે ગુણસ્થાનકના વિષે ક્ષય પામેલા હાય, ત્યાં ‘અકરણ નિયમ’જે ક્ષય પામ્યુ હાય, તે ફરીથી ન કરાય-એવા ભાવાર્થી સમજવા. કમ-પ્રકૃતિએના ક્ષય ક્રમ ‘કસ્તવ’ નામના શાસ્ત્રમાં આ પ્રમાણે પ્રસિદ્ધ છે-તે આ પ્રમાણે—અનંતાનુબંધી ચારે કષાય, ત્રણે મેહનીય, અવિરતિ–(૪થા)થી અપ્રમત્ત સુધીનાં ચાર ગુણસ્થાનકે, ત્રણ આયુષ્યા (મનુષ્ય સિવાય) સકલક્ષપક નિશ્ચે ત્રણ આયુષ્યને ક્ષય કરે, સાળ અને આઠની વચ્ચે એક એક, નરકગતિ, નરકાનુપૂર્વી, તિય ચતિ, તિય ચાનુપૂર્વી, એકેન્દ્રિય, બે, ત્રણ ચતુરિન્દ્રિય-એમ ચાર જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષ્મ, સાધારણ, ત્યાનિિત્રક, નરક અને તિયચ ગતિ-પ્રાયેગ્ય નામકમની તેર પ્રકૃતિએ-એમ ૧૬ પ્રકૃતિએ. અપ્રત્યાખ્યાનીના ચાર અને પ્રત્યાખ્યાનીના ચાર મળી ૮ કષાયા, તેને ક્ષય કરે. આઠમે ખપાવવાની શરૂઆત કરી, નવમે નપુંસકવેદ, સ્ત્રીવેદના ક્ષય કરે, ઉપરની પ્રકૃતિના ક્ષય કર્યા પછી હાસ્ય, રતિ, શાક, અરતિ, ભય Jain Education International " For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy