SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ઋદ્ધિસુ દરીની કથા [ ૪૪૭ પવનથી વહાણુ ભાંગી ગયા પછી કઠે આવી ગયેલા પ્રાણવાળા લેાચન પણ સમુદ્રમાંથી એક જીણુ કાષ્ઠની પ્રાપ્તિ થવાથી મહામુશ્કેલીથી સમુદ્રના કિનારે પહેાંચ્યા. ત્યાં મૂર્છા આવવાથી બેભાન બની ગયા, કાઈ પ્રકારે વળી સૂર્ઝા ઉતરી, એટલે નજીકની પલ્લી સરખા ગામમાં રહ્યો, માહાંધ મનુષ્ય જેમ અતિગૃદ્ધ બની જાય છે, તેમ આ લાચન પણ મત્સ્યાહારમાં એકદમ ગૃદ્ધ બન્યા, એટલે ઘેાડા દિવસમાં તેના શરીરમાં તેના રસના અશના દેષથી દુષ્ટ કુછ-રાગ થયા, જેથી સથા નિદ્રા ઉડી ગઇ અને હવે કઈ ચેષ્ટા પણ કરી શકતા નથી. મહાકષ્ટથી જીવે છે. મનુષ્ય ધર્મના વિદ્યાત કરીને પ્રિયસુખાને માણવાની અભિલાષા કરે છે, તે બુદ્ધિ-નેત્રથી રહિત લેાચનની જેમ દુઃખના ભાજન બને છે. આવા દુઃખથી ફ્લેશ પામતે તે લેચન ભ્રમણ કરતા કરતા કોઇ વખત થાણેશ્વર પહેાંચ્યા. પાણી ભરવા માટે નીકળેલી ધર્મની પત્નીએ દેખ્યા. સજ્જડ સંવેગ ઉત્પન્ન થાય તેવા, ઘૃણા ઉત્પન્ન થાય તેવા કુષ્ઠરસ વહેતા તે લેાચનને પત્નીએ પેાતાના ધર્મપતિને આળખાત્મ્યા. કારુણ્યથી ધર્મ પણ તેને પેાતાના ઘરે લાળ્યેા. ( ૭૫) વળી માર્ગ ભેગા થતા હાય, તેવા સ્થાનમાં રહેલુ વૃક્ષ દરેકને સુખ કરનારું ચાય, તેમ ઘણાના મન ઉપર ઉપકાર કરી, સુખકારી ચરિત્રવાળા એવા તમાને આવી ભયંકર અવસ્થા કેમ થઈ ? તેમ પૂછ્યુ. અથવા તે આ જગતમાં મે!ટા હાય, તેમને આપત્તિ આવે છે, પણ નાનાને નથી આવતી. સૂર્ય અને ચંદ્ર મહાન છે, તે તેમને રાહુ ઘેરે છે, પરંતુ તારાએ નાના છે, તેમને ઘેરતા નથી. તેા હવે તું ચિત્તમાં ધીરજ ધારણુ કરજે, સ્વપ્નમાં પણ અલ્પ વિષાદ ન કરીશ, હું ઘણું ધન ખરચીને પણ મિત્રને દેહ નિરાગી કરીશ.’ આ પ્રમાણે આશ્વાસન આપવા પૂર્વક સુંદર ઔષધેાથી તેની સારી રીતે ઘણી માવજત કરી. ઉત્તમ મિત્રની સામગ્રી અને તેના પુણ્યયેાગે તે નિરોગી કાયાવાળા થયા. તેનું અનન્ય સૌજન્ય દેખીને લેાચન અત્યંત લજ્જાથી ખીડાયેલા નેત્રવાળા બની નિર'તર આનદ-રહિત મની વિચારવા લાગ્યા કે, ચંદનવૃક્ષ અને સજ્જન પુરુષના મનેાહર એવા સર્વાંગેાના સમાગમ કલ્યાણ કરનાર થાય છે, તે અગ્નિમાં બળે અગર આપત્તિમાં આવી પડે, તેા પણ તેમની સુગંધ ભુવનને સુખ આપનાર થાય છે. સજ્જન પુરુષા સેા અપકાર ભૂલી જઈને એક નાના કરેલા ઉપકાર ભૂલતા નથી. ચંદન ખળે તેા પણ તેની ગંધ ભુવનને સુખ કરનાર થાય છે. શૂન્ય હૃદયવાળા કે સુહૃદયવાળા હાય એવા સજ્જના જાણી શકાતા નથી. નિય અનાય ખની મે આવું ન કરવા લાયક કાર્ય કર્યું, જ્યારે હું આવેા પાપી હાવા છતાં આવુ માનસ સ્નેહની મમતાવાળુ છે. તે સમયે હું સમુદ્રજળમાં મૃત્યુ પામ્યા હતે, તે ઘણું સુંદર થતે કે, આવા પ્રકારનાં કરેલા પાપવાળા જીવતાં તેના નેત્રના વિષયમાં ન આવતે.’ આ વગેરે ચિંતવતા હતા, ત્યારે પુણ્યકર્મવાળા ધર્મે તેને કહ્યું કે, હે મિત્ર! તું ચિંતાથી મ્લાનવદનવાળે! રહેલા કેમ જાય છે? શું ધનનાશ થવાથી કે સ્વજનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005153
Book TitlePrakrit Updeshpad Mahagranth Gurjar Anuwad
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Hemsagarsuri, Lalchandra B Gandhi
PublisherAnand Hem Granthmala
Publication Year1972
Total Pages652
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy