SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વંદિત્તની આદર્શ ટકાને સરલ અનુવાદ બન્યા છે. તેવામાં ચારિત્રને ભાર વહન કરવામાં વૃષભ જેવ કઈ જ્ઞાની મુનિરાજે જણાવેલ જ્ઞાની મુનિવૃષભ તે નગરે પધાર્યા. ૧૧૮ રાજાએ પણ પરિવાર દઢપુણ્ય રાજાને પૂર્વભવ સહિત મુનિરાજ પાસે જઈ વંદન કરીને પૂછ્યું- હે ભગવાન્ ! પાપપરાયણ એવા મને ચેરને પણ રાજય કેમ પ્રાપ્ત થયું ? + ૧૯ મુનિરાજે પણ કહ્યું. “હે રાજન! તું પૂર્વભવે મિથ્યાણિ હતોપરંતુ રાહુને ચંદ્રને પાડશ હવાની જેમ તારે શ્રાવક પાડોશી હતા. ૧૨ના તે શ્રાવક પાડોશીએ તને બહુ બહુ યુક્તિથી બહેવાર સમજાવતાં બહુ ઘડેલા પથરની જેમ તું પણ ભદ્રિક પરિણામી થો. ૧૨૧ એ પછી તે આ જિનેશ્વરને ધર્મ સુંદર છે, એમ માનીને તું શ્રીજિનધર્મપ્રતિ બહુમાન ધરાવવા લાગ્યઃ અક્ષય ખજાનાની જેમ સુપાડોશ મળે તે અત્યંત દુર્લભ છે. ૧રરા ધૂપ, કપુર, કસ્તુરી વગેરે વસ્તુ પારકી હોય અને તેની નજીક બીજે જ બેઠા હોય તે પણ તે વસ્તુઓ પિતાની સુવાસરૂપ સ્વભાવવડે તેને પણ વાસિત કરે જ છે. ૧૨ શ્રાવકને હંમેશ સામાયિક કરતો દેખીને તે તેને “તે વસ્તુ શું છે? એમ પૂછતાં તે શ્રાવકે તને જણાવ્યું કે આ સુસાધુની જેમ બહુ ફલ આપનારૂં સામાયિકવ્રત છે. ૧૨૪ા મનવાંછિત અર્થને સાધી આપવા સમર્થ એવા આ સામાયિક વ્રતનું શું વર્ણન કરૂં? કારણકે આ સામાયિક, અક્ષયસુખનું ધામ જે મોક્ષ છે, તે મેક્ષને પણ તત્કાલ આપે છે.” ૧૨૫ને કહ્યું છે કે “તીવ્રતાથી, તીવ્રજપથી અને તીવ્રચારિત્રથી શું ? સમતાદિ વિના કદિપણું ભકિકભાવે અને એક જ. કેઈન મેક્ષ થયે નથી અને થવાનું નથી.” I૧૨૬ | શ્રાવકના વાર કરેલ સામાયિકનું મુખે એ પ્રમાણે સામાયિક વ્રતનું મહત્વ સાંભળીને ભદ્રક એવા. પણ ફળ રાજયપ્રાપ્તિ ! તેં કહ્યું કે “જે એમ છે તે એ સામાયિક વ્રત મને પણ હૈ.' એમ કહી સચિત્ત વગેરે વસ્તુનો ત્યાગ કરીને તું પણ તે શ્રાવકની જેમ (બેઘડી સુધી સમતાભાવમાં) બેઠા. (માત્ર સામાયિક ઉચ્ચરેલ નહિ.) | ૧૨૭ તેવું પણ સામાયિક તે એક જ વખત કર્યું. કારણકે સ્વાતિ નક્ષત્રનાં પાણીના વેગની જેમ ધમકાનો વેગ ઓછામાં ઓછી વખત પ્રાપ્ત થાય છે. ૧૨૮ || તે ભવમાં મુગ્ધમતિ એવા તે સાતેય વ્યસનમાં આસક્ત એવા એક ચારને શ્રેષ્ઠ દેવની માફક વિલાસ કરતો જોઈને તેની બહુ પ્રશંસા કરી હતી. તે ૧૨૯ છે તે શ્રાવક, શ્રાવકના ગુણોનું આરાધન કરીને બારમા અચુત નામના દેવકને વિષે ઉત્પન્ન થયો અને ભદ્રિકભાવી તું ત્યાંથી મરણ પામી અહિં ધનમિત્ર . || ૧૩૦ | પૂર્વભવે તને પહેલાં જે જેનધર્મને વિષે બહુમાન થએલ તે પુણ્યપ્રભાવે તને આ ભવને વિષે ધમષ્ઠ ધનદશ્રેષ્ઠીનું કુલ વગેરે સમૃદ્ધિ અને સર્વત્ર વાંચ્છિતસિદ્ધિ પણ પ્રાપ્ત થઈ ! ! ૧૩૧ તથા સાતે વ્યસનમાં આસક્ત એવા તે ચિરની પ્રશંસા કરવાથી આ ભવે તું પણ ચોર જેવો જ વ્યસની અને ચાર થયો! પૂર્વભવે જે વસ્તુમાં બહુમાન થયું હોય તે વસ્તુ બીજા ભવને વિષે સહેલાઈથી મળે છે. ૧૩૨ ને પાપી ૧ ફુછાદમાં xI Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy