SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શ્રાદ્ધપ્રતિક્રમણ-વત્તિમંત્રની આદર્શ ટીકાના સરલ અનુવાદ ૩૦૭ અથવા મહુકરી ( બુહારી-સાવરણી ) વગેરે ઘાસ, રૅટ-લાકડી વગેરે કાષ્ટ, ઝેર ઉતારનારા અથવા કાણુ-વશીકરણ વગેરેના મત્ર, નાગદમની વગેરે ઔષધિઓ: અથવા તાવ ઉતારનાર મૂળીયાં: અથવા ગર્ભ કૂશ કરવાની કે પાડવાની ક્રિયા તે વગેરે મૂળકમ, કહ્યું છે કે- મંગજી મૂજી વળા૬૦' અર્થ :-મંગલમૂલીથી ૧ હેવરાવવાનુ કહેવુ' વગેરે: તેમજ કાઈને તેવી ઔષધિથી ગર્ભ ધારણ કરાવવેા, કાઈના ગર્ભ પાડવા, કાઇ કન્યા સંકુચિતાનિવાળી હાવાને કારણે વિવાહ પામતી ન હોય તેથી તેને તેવી ઔષધિથી અભિન્નયેાનિવાળી અનાવીને તેને વિવાહ કરાવવા તેમજ કેાઈના ઘાત કરવા વગેરે કમ, ભવરૂપ વનનાં મૂલ રૂપે હાવાથી તે મહાપાપ તરીકે મૂલક કહેવાય છે. ॥૧॥ તેવા પ્રાણીને પ્રકૃતિભ્રંશ કરે તે ઉચ્ચાટનાદિ ક્રિયામાં કારણભૂત ભેષજ ( અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણાદિ વગેરે: અનેક જીવાના પ્રાણના ઘાત કરનારા તે શસ્ર, અગ્નિ, મૂશલ વગેરે દાક્ષિણ્યતાદિ કારણ સિવાય અન્યને આપ્યાં હાય અથવા અપાવ્યાં હોય તેથી દિવસ સંબધી લાગેલ સર્વ અતિચારને હું પ્રતિકમુ છું. ॥ ૨૪ ॥ તિ ત્રિત્રવાન અનથયુંતુ. તથા શરીર તેલાદિનાં મર્દનપૂર્વક સ્નાન કરવામાં યતના નહિ રાખવાથી ત્રસવવાળો ભૂમિમાં અથવા અકાળે સ’પાતિમ જીવેાથી વ્યાપ્ત ભૂમિમાં અથવા સભ્યપ્રકારે જળને ગાળ્યા વિના સ્નાન કરેલ હોય, તથા ત્રસાદિ છવાથી વ્યાપ્ત ચૂર્ણ વગેરે વડે શરીરે ઉદ્ધૃત્તનર (ઉવટણું ) કર્યું... હાય-શરીર ચેન્યું હોય, અથવા તે ઉવટણું શરીરથી ઉતર્યાં બાદ રામમાં નાખવું ભૂલી જવાને લીધે તેના પર કીડીએ ચડી હોય અને તેનું શ્વાનાર્દિકે ભક્ષણ કર્યું." હાય અથવા ખીજાઓના પગતળે ચગદાયું હાય તથા કસ્તુરી આદિ વડે ગાલ આદિ સ્થળે Àાભા કરવામાં આવે તે વણુક, અને ગ્રીષ્મઋતુમાં ચંદન-કેસર વગેરેનું શરીરે કરાતુ વિલેપન: એ અને દ્રવ્યેા સંપાતિમ (ઉડીને આવી પડતા ) જીવોની યતના વિના ઉપયેાગમાં લીધા હોય, તથા વાંસળી-વીણા વગેરેના શબ્દો કુતુહલથી સાંભળ્યાં હોય, રાત્રે ઉંચા સ્વરે ખેલાયું હાય અને તેથી-‘ગરાળીઓ વગેરે દુષ્ટજીવા જાગ્યા હોય અને તેઓએ માંખી વગેરે જીવા હણ્યા હાય: અથવા જલ વગેરેના આરંભીજના પેતપેાતાના આરંભમાં પ્રવો હાયઃ અને તેએની પર પકાએ પણહારી, વ્યાપારી, ખેડુત, અરહટ્ટકાર, ઘાંચી, ધાત્રી, લુહાર, માછી, કસાઈ, જાળ નાખનાર, ઘાતક, ચાર, પરસ્ત્રીલંપટ તેમજ લશ્કરી છાવણી નાખનાર વગેરે પણ જાગી જઈ પોતપેાતાના આરંભમાં પ્રવર્ત્ત: ” તેથી રાત્રે ઉંચા સ્વરે ખેલવુ તે મહા અનથ ઈંડ છે. [ એથી જ કૌશાંબી નગરીના રાજા શતાનીકની મ્હેન અને મૃગાવતીની નણંă જયંતી શ્રાવિકાના ‘હું ભગવાન્! સુવાપણું સારૂં કે જાગવાપણું સારૂં ? ' આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી ૧ પુત્રાદિના જન્મમાં આવતાં દૂષણૈા નિવારવા માટે મધા-વૈષ્ઠા-મૂળ-અશ્લેષા વગેરે નક્ષત્રની ઉપશાંતિ સારૂ જે વનસ્પતિનાં મૂળ ઉપયોગમાં લેવાય તેને મંગલમૂલ કહેવાય છે, તે મ'ગલમૂળીવર્ડ (પુત્રાદિના જન્મમાં વિઘ્ન જણાવનારી સ્ત્રીને આહારાદિ મેળવવા માટે ) તે વિઘ્નથી વ્યાપ્ત પુત્રાદિને કાઈ સ્નાન કરાવવાનું ઉદિશ તે શ"ગલમૂલી રનાન કહેવાય છે. આ સ્નાનેપદેશ મૂલમ' કહેવાય છે. ૨ આ રિવાજ તેલંગદેશમાં વધારે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy