SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માદ્ધપ્રતિક્રમણ-વદિસૂત્રની આ ટકાને સરલ અનુવાદ ખરડાઈને મૃતવત પડેલા) તે શેઠને ભયના ભ્રમથી ઉઠાવી જતા ભારંડ પક્ષીની સામે આકાશમાં બીજું ભારંડ પક્ષી ધસી આવ્યું, ભય માટે બંનેને યુદ્ધ થતાં ચાંચમાંથી શેઠ ભૂમિ પર પડ્યો. આમ છતાં તેને માટે મરવું પણ મુશ્કેલ હોવાથી મર્યો જ નહિ! ભાગ્યયેગે ભમતા ભમતે ભ યાત્મા જેમ કે પ્રકારે મનુષ્ય ૧ભવ પામે તેમ પિતાનાં નગરે આ. ૧૧૩ થી ૧૧૫ કુટુંબને દુઃખકારી એ પિતાને વૃત્તાંત કહીને દુ:ખમાં અત્યંત ડુબેલા તેણે દીનવીને લક્ષ્મીની કુશળતા પૂછી: આથી ન્યાય શિરોમણિ એવા તેના પુત્રે પુત્રને પ્રતિબધ અને કહ્યું-પિતાજી! ધન કમેં આવેલું છે તેને મેં વાવડીને જલની મુનિએ કહેલ ધન- જેમ ઈરછા મુજબ વ્યય કર્યો છે, છતાં પણ ઓછું થયું નથીઃ શ્રેષ્ઠીને પૂર્વભવ માટે વૃથા ખેદ શું કામ કરે છે? સંતપુરુષોને પણ ક્ષેભ પમા ડનાર અધિક લેભને બંધ કરીને અને કૃપણુતા છોડીને આ ધનને સર્વ પ્રકારે વ્યય કરે છે ૧૧૬ થી ૧૧૮૫ ઈત્યાદિ ઘણું કહેવાથી અને દુઃખ ભેગવવાથી શેઠ જાગૃત થ અને દ્રવ્યને સર્વત્રવ્યય કરવા લાગ્યો છતાં જરાપણ ઓછું થયું નહિ. ૧૧લા એક દિવસે તેણે જ્ઞાની મુનિરાજને પોતાને પૂર્વભવ પૂછવાથી મુનિરાજે કહ્યું-“ચંદ્રપુર નામના નગરમાં નિર્ધન શિરોમણિ એવો ચંદ્ર નામે વણિક હતો. તે એક દિવસે જિનમંદિરે ગયે અને પૂજારીએ લાવેલા એક કોડીના પુષ્પો ઉધારે લઈને પ્રભુની પૂજા કરી. બાદ ૯૯ કેડી તે તેણે જલદી આપી દીધી અને બાકીની એક “કાલે આપીશ” એમ કહ્યા બાદ વ્યગ્રતાને લીધે આપવી ભૂલી ગયેર તે એક કેડી પુજારીને પુષ્પની (દેવદ્રવ્યની) આપવી રહી ગઈ અને શુલના વ્યાધિથી વીજળીની જેમ તે જોતજોતામાં નાશ=મૃત્યુ પામ્યા, અને શ્રી જિન પૂજાના પ્રભાવથી તું ધન શ્રેણી થયે. મે ૧૨૦ થી ૨૩ ૯૯ કેડી આપી દેવાથી તારે ૯ લાખ ટંક પ્રમાણે લક્ષમી સ્થિર રહી અને માત્ર એક કેડી આપવી બાકી રહી જવાથી અધિક ધન થયું નહિ. એ ૧૨૪ છે દેવદ્રવ્યની તે એક કેડી આપવી રહી ગઈ તે પણ આપી દેવાની તારી બુદ્ધિ હતી તેથી ધન બહુ થાય છે, પરંતુ તHભૂમિમાં જળની જેમ નવાણું લાખથી વધુ રહેતું નથી માટે સંતોષ કર. એ પ્રમાણે સાંભળીને અને વિચારીને તેણે દેવદ્રવ્યની એક કડીની હજાર કેડી તે વખતે જ આપી દીધી. તેમજ પરિગ્રહ પરિણામ કર્યું કે-“મારે નવાણું લાખ સેના, આઠ ઘર, આઠ દુકાન, આઠ ભાર કરીયાણું, આઠ ડા, વીશ ગાય, કિંકરે પણ આઠ, ચાર ધડી ઘી અને ચાર ધડી તેલ એટલે પરિગ્રહ હો, અને બાકીના સમસ્ત પરિગ્રહને તેમજ રાજાના અધિકારીપણાને ત્યાગ છે એ પ્રમાણે ધનશેઠ પાંચમા અણુવ્રતનું પાલન કરવા લાગ્યો. ત્યારથી લક્ષમીની લીલાએ પણ અત્યંત વધે અને લક્ષમી સ્થિર પણ થઈ! ખરેખર પ્રાણીઓને લક્ષમીની પ્રાપ્તિ, વૃદ્ધિ અને સ્થિરતા વિગેરે ધર્મથી જ હોય છે. શેઠ પણ અભિગ્રહ કરતાંય વધતી જતી લક્ષમીને ધર્મમાં જોડવા લાગ્યો ! ખરેખર લક્ષમીનું મુખ્ય ફલ તેને ધર્મમાં ભેજવી તે છે; બાકીનાં ફળે તે પ્રાસંગિક છે કે ૧૨૫ થી ૩૧ . એક દિવસે નજીકની નદીના ૧ ગર્વ x ૨ હટ્ટાન્ય ૪ = દુગાષ્ટમ્ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005152
Book TitleShraddh Pratikraman Vandittu Sutra
Original Sutra AuthorShrutsthavir Maharshi
AuthorHanssagar
PublisherMotichand Dipchand G Bhavnagar
Publication Year
Total Pages558
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy