SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૦ જિનવદન હિમાદ્રિ ઉદ્ભવ સ્થાન જેનુ, ગણધર હર શીષે ઊષ્ણ ઉત્થાન જેનું; સુરસ સલિલ પૂર્ણા સેન્ય સુરા નરેશને, ભગવતી શ્રુતગ ંગા રક્ષજો તે અમાને !...ચાગદષ્ટિકળશ (સ્વરચિત) આમ ઉપરમાં પૌરુષેયવદીએ જે પૂર્વી પક્ષ કર્યાં, તેના ઉત્તર પક્ષ કરતાં–રદીએ આપતાં કહ્યું એમ નથી, અનાદિપણામાં પણ પુરુષવ્યાપારના અભાવે વચનની અનુપપત્તિથી તથાત્વની અસિદ્ધિ છે માટે. ' અર્થાત્ અહા મહાનુભાવ ! પુરુષવ્યાપારઅભાવે તમે કહ્યું તેમ અમારૂં વચન પણ તત્ત્વથી પૌઅેય જ છે. એમ વચનની અનુપત્તિ નથી. કારણકે વચનના અનાદિપણામાં પણ પુરુષના તાલુ -હાઠ— જીભ-કંઠ આદિ ઉચ્ચારણક્રિયારૂપ વ્યાપાર નહેાય તેા વચનનું હોવાપણું પણ ઘટતું નથી, એટલે તથાપ્રકારે અપૌરુષેયપણાની સિદ્ધિ થતી નથી. અને કાઈનું અવચનપૂર્ણાંક પણું નથી, તેના આદિપણાથી તેના અનાદિપણાના વિરોધ છે માટે' અર્થાત્ તમે કહેા છે. તેવું કાઈ પણુ ભગવંતનું વચનપૂર્વકપણું નથી, પરંતુ વચનપૂર્વ કપણુ જ છે. કારણકે જો અવચનપૂર્વકપણું હાય તે તે ભગવંતનુ આદિમતપણું થયું, એટલે તેના અનાદિપણાના વિરોધ આવે છે; તેમ જ તે વચનનું પણ ભગવત્પૂર્ણાંકપણાને લીધે આમિતપણું' થયું, એટલે તેના અનાદિણાને પણ વિરેધ આવે છે. આમ વચનને આદિ-હેલાં માનશે, તે ભગત્રત અનાદિ કેમ ? ને ભગવતને આઢિ—હેલાં માનશે। તે વચન અનાદિ કેમ ? એમ વિરોધ આવે છે. પણ વચનને અને ભગવતને બન્નેને જો અનાદ્વિ માનવામાં આવશે તે આ વિધ આવશે નહિં. એટલે ભગવંત અને વચન બન્ને અનાદિ જ સિદ્ધ છે. ‘ઘીના વહેત’—‘આ બીજ-કુરવત્ છે. ' બીજમાંથી અંકુર ને અકુરમાંથી ખીજ એ પરપરા જેમ ચાલ્યા જ કરે છે, તેમાં ખીજ વ્હેલું કે અંકુર વ્હેલા એ કહેવુ અશકય છે, તેમ વચન થકી ભગવંત ને ભગવંત થકી વચન એ અનાદિ પરંપરા સતતિ ચાલ્યા જ કરે છે, ને તેમાં વચન વ્હેલ' કે ભગવંત વ્હેલા એ કહેવું અશકય છે. ઈંડામાંથી મરઘી કે મરઘીમાંથી ઈંડુ ઇત્યાદિ દૃષ્ટાંત પણ અત્ર ઘટે છે. ખીજ–અંકુરવત્ અહુત-વચન અનાદિસિદ્ધ લલિત વિસ્તરા : પુષ્કરવરદ્વીપા સૂત્ર, શ્રુતસ્તવ વિવેચન . અને ‘તેથી કરીને પ્રવાડથી અનાદ્વિપણામાં પણ સર્વજ્ઞના અભૂતભવનવત અખિલ વચનનું વક્તવ્યાપારપૂર્વકશું જ છે. ' આ ખીજ-અંકુરના દૃષ્ટાંત પરથી પ્રત્રાદ્ધથી-પર’પરાથી વચનના અનાદ્વેિષણામાં પણ ઋષભાદિ સČજ્ઞ જે પૂર્વે અભૂત હતા-થયા ન્હાતા, તેનુ' ભવન-ડેાવાપણું' જેમ વચન થકા હાય છે; તેમ લોકિક-અલૌકિક ભેદથી ભિન્ન એવા સ વચનનું હાવાપણું પણ વક્તાના વ્યાપારપૂર્વક જ હાય છે. અર્થાત્ વેદ્રવચન કે અન્ય સવચનનુ વક્તવ્યાપારપૂર્વ કપણું જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy