SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ આગારથી અભગ્ન-અવિરાધિત કાયોત્સર્ગ આગનું પંચ અતિચારજાતિઓમાં વર્ગીકરણ ૪૮૧ છે કે–અહીં “નમસ્કારથી પારણ”—નમસ્કાર કહીને જ પારવું–પૂર્ણ કરવું એમ એટલું જ “અવિશિષ્ટ”—અવિશેષિત “કાયેત્સર્ગમાન ”—કાયોત્સર્ગનું પ્રમાણ નથી કરવામાં આવતું, પરંતુ જે જે “પરિમાણવાળો –માપવાળો જ્યાં કાર્યોત્સર્ગ કહ્યો છે, તેથી ઊર્થ”—આગળમાં તે “સમાપ્ત’-પૂર્ણ થયે પણ “નમસ્કાર' નહિં બોલવામાં આવતાં તેને ભંગ થાય છે, અને “અપરિસમાપ્ત થયે–પૂર્ણ નહિં થયે પણ “નમસ્કાર બલવામાં આવતાં ભંગ જ છે. અને તે “ભંગ’–પ્રતિજ્ઞાભંગ અત્રે કાર્યોત્સર્ગમાં ઉક્ત આગારગ્રહણથી હેતે નથી. આને શાસ્ત્રવચનથી પણ પુષ્ટિ છે–અગ્નિ સ્પશે ઈ.” અર્થાત આગ લાગે, ચારને ઉપદ્રવ થાય, સ્વરાષ્ટ્ર-પરરાષ્ટ્રજન્ય ક્ષેભ-ખળભળાટ ઉપજે, સર્પદંશ થાય એ વગેરે “આગાથી ’–છૂટથી-અપવાદગ્રહણથી “કાયોત્સર્ગ અલગ્ન” છે–કાયેત્સર્ગને ભંગ થતું નથી. તાત્પર્ય કે-જે પ્રમાણે જે પ્રતિજ્ઞા ભલે આગારપૂર્વક લેવાય, તે પ્રમાણે કડકપણે ( Strictly) તે પ્રતિજ્ઞાનું પાલન-નિર્વહણ કરાય તે જ તેને અભંગ હોય એ જ ભાવ છે. t આ ઉક્ત આગારોથી અભગ્ન-અવિરાતિ મહારે કાયોત્સર્ગ હે ! એ સૂત્ર ભાવાર્થ વિવરે છે– ३१आक्रियन्ते इत्याकारा आगृह्यन्ते इति भावना, सर्वथा कायोत्सर्गापवादप्रकारा સ્ત્ર: તૈિ:--સારામાંfજ, ન મોડમા:, માર-થા તિ:, = વિધિ तोऽविराधित:, विराधितो--देशभग्नोऽभिधीयते, भूयात् मे-मम कायोत्सर्गः।२६० અર્થ:–તિ ઝાલા –આકરાય છે તે આકાર (આગર), આગ્રહાય છે એમ ભાવને છે; સર્વથા કાસગના અપવાદપ્રકારે એમ અર્થ છે, હૈ:–તેથી, આકારોથી, વિદ્યમાનેથી પણ, માનો માન્ન ભગ્ન તે અભગ્ન. ભગ્નસર્વથા નાશિત. વિરાધત: વિરાધિતાન વિરાધિત તે અવિરાધિત. વિરાધિત તે દેશભગ્ન કહેવાય છે, મૂ-હે, એ-મહાર જાત્ર–કાસગ. વિવેચન તારું ધ્યાન તે સમકિતરૂપ, તેહી જ જ્ઞાન ને ચારિત્ર તે જ છે ; તેથી રે જાયે સઘળાં પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હાયે પછે. ધન્ય દિન વેળા ધન્ય ઘડી તેહ.” શ્રી યશોવિજયજી. આ આકાર (આગાર) એટલે શું ? “ અrશય ત્યાર: ” આકરાય છે, આગ્રહાય છે, “આ”—અમુક મર્યાદાથી કરાય છે, પ્રહાય છે તે આકારે -આગા; અર્થાત્ સર્વથા –સર્વ પ્રકારથી “કાયેત્સર્ગના અપવાદપ્રકારે” (exceptions) કાયોત્સર્ગની પ્રતિજ્ઞામાં રાખવામાં આવેલી આ અમુક પ્રકારની છૂટ એમ અર્થ છે. આ આકાર–અપવાદપ્રકારે વિદ્યમાન હોય તો પણ તેથી મ્હારો કાર્યોત્સર્ગ અલગ્ન હે, ભગ્ન-સર્વથા ભંગાયેલ—નાશિત મ છે! અવિરાધિત , વિરાધિત-દેશભ મ હે! એમ ભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy