SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગણધરપ્રણેત આ પ્રણિપાઠક સૂત્રને હરિભદ્રજીની ભવ્ય અંજલિ ૧૫૧ અને આ અધિકૃત–પ્રસ્તુત ચિત્યવદન દડક સૂત્ર પણ તેવા જ “નિષ્કારણ કરુણરસ સાગર” પરમકૃપાળુ મહતુ પુરુષોથી પ્રણીત છે. –મદાપુરુષuતાધિકૃતws. કારણ કે અહંતુ ભગવાનના—તીર્થંકરદેવના અંતેવાસી સાક્ષાત્ શિષ્ય એવા આદિ મુનિઓ –ગણધરોથી તેનું પ્રણીતપણું છે, માટે – વિદુનિfમાધિ : પ્રતીત. આ મહામુનિ ગણધરપ્રણીત ચિત્યવન્દન સૂત્ર માટે મહા અર્થગર્ભ વિશેષણે મહામુનિ હરિભદ્રજીએ તેની અત્રે મુક્ત કંઠે પ્રશંસા કરી ભવ્ય અંજલિ અપ છે અને આમ આ આદિ મુનિ અશિષ્ય ગણધર જેવા મહાજ્ઞાની પરમ પ્રજ્ઞાનિધાન મહતુ પુરુષથી પ્રણીત છે—ત પ્રવ pH મામits:, સ ન્યાયાવર, મધ્યપ્રદેતુ, vમાર્ષદો, નિન ’ એટલા માટે જ આ ચિત્યવન્દન દંડક સૂત્ર “ મહાગંભીર” છે, સાગરની જેમ અર્થગંભીરતાને–તત્ત્વગણધરપ્રણીત ઊંડાણને તાગ ન પામી શકાય એવું મહા અર્થગંભીર છે. એટલે આ સૂત્ર જ તે “સકલ ન્યાયાકર” છે, સર્વ ન્યાયને-દર્શનવિષયક સકલ ન્યાયાકરે છે પ્રમાણભૂત ચર્ચાને આકર–ખાણ છે; રત્નની ખાણમાં જેમ જેમ બેદે તેમ તેમ રત્ન નિકળ્યાં જ કરે, તેમ આ ન્યાયની ખાણ સમાં સૂત્રને જેમ જેમ અવગાહે—ઊંડા ઉતરીને વિચારે તેમ તેમ તેમાં અનેક ન્યાયરત્નની તત્ત્વવાર્તા નિકળ્યાં જ કરે. આવું મહાગંભીર ન્યાયાકર હોવાથી જ તે “ભવ્ય પ્રદ હેતુ” છે, સર્વ ભવ્યજનેને–ગ્ય સુપાત્ર છને પ્રમોદને હેતુ હોય છે. જેમ જેમ ભવ્ય જને આના ઊંડાણમાં ઉતરે છે, તેમ તેમ તેમાં એર ને ઓર તરૂચમત્કારે દેખી તેને ગુણપ્રેમરૂપ પ્રમોદની–પરમ આનંદની લહરીઓ ઉલસે છે. આવું તે પરમાર્થ. રૂપ” છે, પરમ ઋષિથી પ્રણીત હોવાથી પરમ પ્રમાણભૂત આર્ષવચનરૂપ છે. અને આવું પરમ પ્રમાણભૂત આ મહાગંભીર પરમાર્થ વચન ન્યાયની તાત્વિક વિચારણાઓથી નિર્ભર હવાથી “અને નિદર્શન’ છે, અર્થાત્ સર્વત્ર આવા પ્રકારે ન્યાયયુક્ત તત્ત્વવિચારણા કરવા ગ્ય છે એમ બીજાઓને પણ તેના નિદર્શનરૂપ–દિશાદર્શનરૂપ ઉઢાહરણ છે, સૂત્રને પરમાર્થ વિચારવાની પ્રેરણું કરનારો ધડે બેસાડે એ દાખલ છે. એટલા માટે પુસદા' –પુરુષસિંહ એમ જે કહ્યું તે ન્યાયયુક્ત જ છે. | | કુતિ પુરુઃ ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy