SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ अष्टमः अध्यायः। ४२३ तथा-विशुध्यमानाऽप्रतिपातिचरणावाप्तिः, तत्सात्म्यनावः जव्यप्रमोदहेतुता, ध्यानसुखयोगः, अतिशयर्षिप्राરિરિતિ s . विशुद्ध्यमानस्य संक्लिश्यमानविलक्षणतया अप्रतिपातिनः, कदाचिदप्यबंशनाजः, चरणस्य चारित्रस्यावाप्ति नः, ततश्च तेन विशुध्यमानापतिपातिना चरणेन सात्म्यं समानात्मता तत्सात्म्यं तेन सहकीनाव इत्ययः, तेन नावो जवनं परिणतिरिति, जव्यप्रमोदहेतुता नव्यजनसंतोषकारित्वं, ध्यानसुखयोगः ध्यानसुखस्यारोषसुखातिशायिनः चिनिरोधलक्षणस्य योगः अतिशयद्धिप्राप्तिः अतिशयर्द्धरामोषध्यादिरूपायाः प्राप्तिः ॥ ७ ॥ તતી લેર– મૂલાઈ–શુદ્ધ અને જેને નાશ થતો નથી એવા ચારિત્રની પ્રાપ્તિ થાય છે, તે ચારિત્રની સાથે આત્માનો એકીભાવ થાય છે, તે ભવ્ય જનને પ્રમોદનું કારણ થાય છે. ધ્યાનને સુખને યોગ થાય છે, અને અતિશય ઋદ્ધિની પ્રાપ્તિ થાય છે. ૭ ટીકાર્થ–હીનપણથી વિલક્ષણ હેવાથી વિશુદ્ધ એવા અને જ્યારે પણ જેને નાશ થતો નથી, એવા ચારિત્રને લાભ થાય છે તે પછી વિશુદ્ધ અને અવિનાશી એવા ચારિત્રની સાથે એક ભાવરૂપ પરિણતિ થાય છે એટલે ભવ્ય જનના પ્રમાદનું કારણ થાય છે એટલે ભવ્ય જનને સંતોષ કરવાનું કારણપણું પ્રાપ્ત થાય છે. ધ્યાન સુખને વેગ થાય છે એટલે સમગ્ર સુખને ઉલ્લંધન કરે તેવા ચિત્તને નિરોધ કરવારૂપ લક્ષણ છે જેનું તેવા યોગ થાય છે અને આમર્ષ ઔષધિ વગેરે લબ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ૭ પૂર્વોક્ત ગુણ પ્રાપ્ત થયા પછી કાલે કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy