SearchBrowseAboutContactDonate
Page Preview
Page 905
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮૮ વિશ્વની અસ્મિતા ર * “પ્રભુ સર્વ સ્થળે છે, સર્વ વસ્તુઓમાં છે. અને જે તે સંતાયેલ છે, એનું કારણ એ છે કે આપણે એને શોધવાની તકલીફ લેતા નથી.” “પ્રભુનો આશ્રય લેતાં સઘળી મુશ્કેલીઓ ઊકલી જાય છે કારણ કે આપણને આશ્રય આપવા એ ભુજાઓ નિરંતર પ્રેમપૂર્વક ખુલી જ હોય છે.” પ્રભુનાં ચરણમાં અંતઃકરણ પૂર્વક સમર્પણ કરવું એમાં જ આપણા નર્યા માનુષી કલેશમાંથી મુક્ત થવાને માર્ગ રહેલ છે. પ્રભુ પ્રત્યે વળે, ભગવદભિમુખ થાઓ, તમારા સર્વે કલેશ લુપ્ત થઈ જશે.” – શ્રી માતાજી Gram : O MJUMSAHA Phone : 3939 સી. પી. વ્યાસ એન્ડ સન્સ F/2 B, Ruvapari Road, ભાવનગર સેમેટરી તથા હાઈડ્રોલીક ટેસ્ટ પ્રેસર પંપના ઉત્પાદક Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy