SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ સૌંદર્ભગ્રંથ ભાગ-૨ માનવની જેમ તેઓ આખા દિવસ શિકારની શેાધમાં રઝળે છે, ખાડા ખેાદવા ને અગ્નિ પેટાવવા લાકડાના ઉપયોગ કરે છે અને શિકાર માટે પથ્થરની અણીવાળા ને લાકડાના હાથવાળા ભાલા વાપરે છે. નૂતન પાષાણુસુગની ક્રાન્તિકારી શેાધ ખેતીથી તેા આ આદિવાસીઓ અજાણ છે જ, પણ પ્રાચીન પાષાણુયુગમાં શિકાર માટે વપરાતાં થયેલાં તીરકામઠાંના પણ તેમને ખ્યાલ આ લેાકેામાં પુરુષો આખા દિવસ ભાલા લઈને શિકાર પાછળ ભટકે છે અને સ્ત્રીએ ઝાડનું થડ કારીને મનાવેલુ* ઊંડું... પાત્ર લઈ ને ફળ-મૂળ-પાન વીષે છે. થડમાંથી બનાવેલા આ પેાલા પાત્રમાં આદિવાસીઓનું તમામ રાચરચીલુ' સમાઈ જાય છેઃ પાણી ભરવા, ખેારાક મૂકવા, ખાળકને સુવડાવવા કે બીજી કાઈ પણ વસ્તુને મૂકવા તેના ઉપયાગ થાય છે. ૨૪૭ પાષાણુયુગના માનવસમાજોના જીવંત અવશેષ સમી આ આદિવાસી પ્રજાએ તેમની પ્રાગૈતિહાસિક સામાજિકઆર્થિક વ્યવસ્થા અને તે સાથે સલગ્ન આદિમ માનસિક સ્થિતિ ત્યજીને સાંસ્કૃતિક પ્રગતિનાં સેાષાના ચડથા વિના એકાએક યંત્રયુગનાં ઉપકરણા ને માનસિકતા સ્વીકારી લે તે શકય નહાતું. તેથી તેઓ પેાતાની પરપરાગત જીવનનથી.શૈલીને વળગી રહેલી છે. પરંતુ આધુનિકતાના સાર્વત્રિક આક્રમણુ અને સરકારી તંત્રાના સજાગ પ્રયત્નને લીધે તેમની નવી પેઢીએ ધીરે ધીરે પરિવર્તનને ગ્રહણ કરતી થઈ છે. પરિણામે જૂની જીવનપદ્ધતિને વળગી રહેલા લેાકેાની સખ્યા ઘટી રહી છે અને વીસમી સદીના અ‘તે તેમાંના કઢાચ ગણ્યાગાંઠયા જ રહ્યા હશે. આ આદિવાસીઓના ધમ પણ તેમની પ્રાચીન પાષણયુગીન આદિમ અવસ્થાને અનુરૂપ છે. તેઓ માને છે કે જગતનાં તમામ પ્રાણીએ કાઈક અદૃશ્ય પ્રેતષ્ટિમાંથી આવે છે જ્યાં મૃત્યુ પછી તે પાછા જાય છે. તેમના ધાર્મિક ક્રિયાકાંડામાં આ માન્યતા પ્રતિષિ‘ખિત થાય છે. ધાર્મિક ઉત્સવામાં તેમની જુદી જુદી જાતિઓ વીર પૂર્વજોનાં પરાક્રમા અભિનય દ્વારા ભજવે છે. ઓસ્ટ્રેલિયાઈ આદિવાસીએ ' નૃવ ́શ સાથે સામ્ય ધરાવતા તેમને ‘આસ્ટ્રેલેાઇડ ’ના આગવા નામથી ઓળખે છે, જે ઇન્ડોનેશિયાના જાવા ટાપુ પર ત્રણથી પાંચ લાખ વર્ષ પૂર્વે રહેતા નરવાનર ‘સાલેા ’ માનવ ( Pithecanthropus erectus) ના વશજો છે. હજારો વર્ષ પૂર્વે હિમયુગની ભૌગેાલિક પ્રક્રિયાના ભાગરૂપે સમુદ્રોની સપાટી નીચી ઊતરતાં ઇન્ડાનેશિયાના ટાપુએ એકબીજા સાથે જોડાયેલા હતા અને આ જોડાયેલી ભૂમિ અને આસ્ટ્રેલિયા વચ્ચેનેા સાગર સાંકડા હતા ત્યારે લેાઇડ જાતિએ આસ્ટ્રેલિયાની ધરતી પર આવીને વસવાટ કરેલા. હિમયુગ પછીના હિમાંતરયુગ ( Inter-Glacial Stage)માં સમુદ્રોની સપાટી વધતાં ઑસ્ટ્રેલિયા અને અગ્નિ એશિયાના ટાપુઓ વચ્ચેનું અ ́તર વધી જતાં આ જાતિ જગતના માનવસમુદાયાથી અળગી પડી ગઈ હતી. છેક ૧૭૮૮માં આસ્ટ્રેલિયામાં પહેલી બ્રિટિશ વસાહત સ્થપાઈ ત્યારે જ આાકીના વિશ્વ સાથેના તેના સ`પર્ક થયા હતા. Jain Education International દુનિયાના કાઈ મુખ્ય હાઈ માનવશાસ્ત્રીઓ www આઈસ્ક્રીમની અવનવી વેરાયટી એટલે પટેલ આઇસ્ક્રીમ ” એ. જી. એફીસ પાસે, રેઈસકાસ, રાજકાટ "6 ફેશન : ૩૨૪૧૯ અમારી બનાવટના આઈસ્ક્રીમ જેવા કે, વેનીલા, કાજુદ્રાક્ષ, કેશર, અંજીર, પીસ્તા, ફ્રાય ફ્રૂટ્સ (મેવા), બદામ કે પીસ્તા અને પટેલ સ્પેશીયલ તેમજ તાજા ફળાના જયુસ અને શેઇક શુદ્ધ અને પૌષ્ટિક તત્ત્વાથી ભરપૂર છે. For Private & Personal Use Only wwwmnˇˇmmm www.jainelibrary.org
SR No.005147
Book TitleVishwani Asmita Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1981
Total Pages1316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size59 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy