SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ** * 5* * * * | * || * L * 5| * || * || * || * || * || * || * || * || * |* || * સિદ્ધ શરણે પવઝામિ મુક્તિાપુરીના રહેવાસી અને અમારા જીવનમાં એકમાત્ર આશી હે સિદ્ધો: જિતેગારોના શ્રીમુખેથી H સિદ્ધગતિની સૌખ્યપ્રદ વાતો નિસુણી, દુન્વયી બધાય સુખોને છોડી-તરછોડી અને આપની સાક્ષીએ સાધના પ્રારંભી છે. અનંતકાળ પૂર્વે આપની મુક્તિ સાથે જ અમારી પણ અવ્યવહાર રાશિથી મુક્તિ | થઈ છે, તે પ્રથમ ઉપકાર આપનો થતાં જ અમે એકેન્દ્રિય કે વિકસેન્દ્રિય મટી પંચેન્દ્રિયપણે જન્મ પામ્યા અને જીવી રહ્યા છીએ. અમારા સામાયિક, પ્રતિક્રમણ, પૌષધથી લઈ સંયમસાધનાના સડળ પરિબળો આપ જેવા ઉગામીના લક્ષ્યો સાથે સાધના-આરાઘનરૂપે-સ્વરૂપે ગોઠવાયેલા છે. આપ તો નિરંજન-નિરાકારસહજાનંદી-સ્વરૂપરમણતાથી ભરપૂર છો. લોક જગતને સિદ્ધરસ્વરૂપની પણ અશ્રદ્ધા હશે, જયારે અમે તો આપતા અંત:કરણશરણથી પ્રાર્થીએ છીએ કે ભવાંતે પણ અમારી શ્રદ્ધા ન ડગે, સિદ્ધિની સાઘનાઓ ન તૂટે અને સિદ્ધગતિ સુધી પ્રત્યેક ભવમાં સગતિ તો જરૂર પામીએ. એટલું જ બસ સાત્ શરણે પવન્ઝામિ અઢીવીપના વિશાળ ભૂખંડમાં વિચરણ કરી રહેલા તમામ શ્રમણ-શ્રમણીઓ હે ભગવન્! અમારે મન 2 આદર્શ બની રહેજો. કોઈ પ્રતિ પણ ઇર્ષ્યા, અસૂયા કે રાગ-દ્વેષ ન થાય, કોઈપણ સાધુ આભાતી આશાતના દ્વારા ભવભ્રમણ કે દુ:ખ-દોર્ભાગ્યગમન ન થઈ જાય તે માટે હાદિર્ક સંવેદના થાય છે. અમે આરંભ-સમારંવાથી ભરપૂર સંસારમાં ખદબદી રહા છીએ, જયારે અમારા પૂજયોતિપૂજય સાધુ-સાધ્વી ભગવંતો કમ જેવા સંસારમાં કમળની જેમ તિર્લેપ બની અમને માર્ગનિર્દેશ કરી રહ્યા છે, જે અમારું અહોભાગ્ય છે. હે ગણધરો, કૃતઘરો, બહુશ્રુતો અને યાદપૂર્વધારી! હે રાકળ શ્રમણ-શ્રમણીઓ ! આપના ગુણાનુવાદ કે ગુણાનુરાગ કરી અમારે કોઈ જશ નથી ખાટી જવો કે દંભ-દેખાડો નથી કરવો.બકે આપના જીવનકવનના લેખન-વાંચન કે શ્રવણથી ફક્ત અમારા પણ ચારિત્ર મોહનીય કર્મ કપાય અને સંયમસંપ્રામિ-સંયોગ સધાય તેવી ભાવપ્રાર્થના. કેવલિ પન્નત ધર્મ-શરણે પવનઝામિ ત્રિકાલઅબાધિત જ્ઞાનના સ્વામી, પંચમજ્ઞાની હે પ્રભો! આપ તો રાગ-રોષ અને મોહ-અજ્ઞાનથી પર ] છો. યથાર્થવાદી, કરૂણા વત્સલ અને સત્યરૂપક છો. શું ધર્મ અને શું અધર્મ, શું પુણ્ય ને શું પાપ ઉં અથવા શું ઉપાદેય અને શું હેય તે બધુંય કષાય-વિષયતા કાદવી કીડા જેવા અમે શું સમજીએ? ચોવીશ. *ી કલાકતા દિવસમાં અમારી તકલાદી ઘર્મલેશ્યા કેટલી ઓછી-આછી અને પાપલેશ્યાઓ માટે કેટલા બધા | 5 કલાકો? હે પરમાત્મા! જો અમે શ્રમણોપાસક બની રહીએ તો વ્યવહારધર્મમાં સવિશુદ્ધ બતાવજો અને જો શ્રમણપણે જીવન શોભાવીએ તો નિશ્ચયદષ્ટિને પ્રબુદ્ધ શુદ્ધ કરજો. કુમારપાળ ભૂપાળની જેમ અમે સંવેદના સાથે પ્રાર્થના કરીશું કે આવતો જન્મ દરિદ્ર-સેવક કે અનાથ જેવો મળે તો ચાલશે પણ કેવલી ભગવંતના ધર્મ વગરનો નહિ ચાલે. કેવળી પ્રજ્ઞમ ધર્મ અમારો જન્મસિદ્ધ અધિકાર હોજો. સાથે અમારા ધર્મદીપમાંથી અનેકોના જીવનદીપ ઝગમગી ઊઠે, સૌ પરમ કલ્યાણ પામે તેવી એકમાત્ર અંત્યાભિલાષા. હે પરમાત્માન! અમે કંઈ નથી, જે પણ છીએ તમારા શરણ્ય છીએ. પ્રાર્થT : પરમગુસ્પદપંકજભમર ભવોપારી સષ્ણસ્વચનમેવાડા || * || * || * |* || * |* F * || * || * || * || || * || * || * 5* 5* 5* 5* 5* 5* 5* 5* 52* 5* 5* 5* 5* || * 5* 5* B * 5* 5* 5*5* * * 5* 5|* Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy