SearchBrowseAboutContactDonate
Page Preview
Page 531
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ | સુપડી ઓધો મુહપત્તી કામની દંડ-ઠંડાસણ પા યારો ચારિત્રધર આત્માનું મુખ્ય ઉપકરણ જેના દ્વારા જીવદયા ઉત્તમ પ્રકારે પળાય જયણા ધર્મ પાળવા માટે શ્રમણ સદા ગ્રહણ કરે. Jain Education International રાત્રિના ઉપાશ્રયમાં ગમણાગમણ કરવા આ ઉપકરણ ઉત્તમ કાર્ય કરે છે પાતરાં-તરપણી નિર્દોષ આહાર ગ્રહણ કરવા નિર્દોષ કાષ્ઠનાં પાતરાંનો ઉપયોગ કરાય. નિસ્પૃહભાવે માત્ર શરીરને ઢાંકવાનો પ્રયત્ન જેના દ્વારા કરવામાં આવે છે. સાધના કર્યા પછી મુનિ જયપૂર્વક સંચારો કરે. કાઢેલો કાજો ઉપાશ્રયમાંથી લઈ નિરવધ સ્થાને પરઠવવા સુપડી ઉપયોગી છે. આપડો આસન For Private & Personal Use Only માળા બટવો સ્થાપનાચાર્યજી ૫૧૯ ~ પૂંજણા-પ્રમાર્જના કરી શ્રમણ જમીન ઉપર આસન પાથરી બેસે. જેમાં પ્રભુવીરનાં ઉપદેશામૃત લખેલાં હોય. જ્ઞાનની આશાતનાથી બચવા પુસ્તક તેના ઉપર મૂકાય. પ્રભુના નામને જપવા-સ્મરણ કરવા ઉપયોગી સાધન પરંપરામાં મળેલ વાસક્ષેપ ગુરુઓ ભકતોને આશિષરૂપે નાખે છે. ધર્મ ક્રિયા સુધમાં સ્વામીજીની સ્થાપના સામે થાય છે. પુંજણી સોય શ્રી લબ્ધિસૂરિ સમુદાયના પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી હરીશભદ્રવિજયજી મ.ની પ્રે૨ણાથી ~~ મુનિવર્યો જોગની વિધિ. વિધાનમાં પાણી રાખવા માટે વાપરે છે. www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy