SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ संभाणशे.” पोतानुं खाट भान होवा छतां भुनिश्री राभ्यशविभ्यक पूरेपूरा विनम्र, विवेडी, निजासस अने નિઃસ્પૃહી રહેતા. શાસ્ત્રોના અધ્યયનમાં નિમગ્ન રહેતા. જ્યોતિષશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્રમાં પૂજ્યશ્રીનું વિશિષ્ટ અને વ્યાપક જ્ઞાન જોઈ સહુ કોઈ આશ્ચર્ય પામતાં, તદુપરાંત, तेजश्रीने अने भाषाओ पर प्रभुत्व प्राप्त डरीने पोतानी એક પ્રકાંડ પંડિત તરીકેની પ્રતિભા ઉપસાવી હતી. પૂ. गुरुदेवश्री साथेना जे भव्य छ'रीपालित संघोभां विहार डरीने પૂજ્યશ્રીએ પોતાનો એક સમર્થ ભાષાવિદ્ તરીકેનો પરિચય आप्यो हतो. गुभ्राती, संस्कृत, प्राकृत, हिन्दी, अंग्रेल, મરાઠી, રાજસ્થાની આદિ સર્વ ભાષાઓ પર એકસરખું પ્રભુત્વ ધરાવનાર પૂજ્યશ્રી કોઈ વિદ્વાન પ્રોફેસરની અદાથી ઇંગ્લિશમાં લેક્ચર આપી શકે છે, તો સંસ્કૃત વાગ્ધારા સાંભળીને લાગે કે કોઈ કાશીના પંડિત વ્યાખ્યાન આપી રહ્યા છે, તો ગુજરાતી કે રાજસ્થાની બોલતા હોય ત્યારે તે તે પ્રદેશના વતની જ लागे ! खाम, पूभ्यश्री भाषना प्रखंड पंडित छे. વળી, એક મહાન તપસ્વી અને સમર્થ આરાધડ તરીકે પણ તેઓશ્રીની અનન્ય છાપ છે. સં. ૨૦૪૩માં રાજનગરમાં પૂ. આ. શ્રી વિજયનવીનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે પૂજ્યશ્રીને આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂ. આચાર્યશ્રી વિજયરાજયશસૂરીશ્વરજી મહારાજ વિવિધ શાસનપ્રભાવના દ્વારા લાખો ભાવિકોનાં હૃદયે સ્થાન પામી ચૂક્યા છે. તેઓશ્રી પર ગુરુકૃપાની અમીધારા અહોનિશ વરસતી રહે છે, જેને લીધે પૂજ્યશ્રી ભરૂચ તીર્થોદ્ધારનું કાર્ય સફળતાથી પૂર્ણ કરી શક્યા છે. સં. ૨૦૪૩ના આસો માસથી સં. ૨૦૪૫ના આસો સુદ ૧ સુધીમાં પાંચ પાંચ પીઠિકા તપ પૂર્ણ કરેલ છે. આટલી નાની વયે પંચ સૂરિમંત્ર પીઠિકાના સાધક તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરનાર કદાચ તેઓશ્રી પહેલા સૂરિવર શે! એવા એ મહાન તપસ્વીને કોટિ કોટિ વંદના! प.पू. आ. श्री चंद्रानन सागरसूरिजी म.सा. निरंजन परिहार कम उम्र में जो लोग सफलता के सब से ऊंचे शिखर Jain Education International ४७ को हासिल करते हैं उन्हें साधना भी बहुत ज्यादा करनी पड़ती है। लेकिन उस शिखर पर बने रहने के लिए उससे भी कई गुना ज्यादा तपस्या के लिए खुद को समर्पित करना होता है । आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज को ऐसा ही सबसे ऊंचा शिखर हासिल हे जिन्होंने साधना, तपस्या और धर्म के मुश्किल मार्ग को आम आदमी के लिए आसान बनाने की कोशिशों को नई दिशा दी है । साथ ही सामाजिक, शैक्षणिक, सांस्कृतिक कार्यो को आगे बढ़ाने में अपना महत्त्वपूर्ण योगदान दे रहे हैं। वे औरों की तरह सिर्फ जीवन का धर्म और धर्म का मर्म बताने के साथ ही पवित्रता से परिपूर्ण कर्म का मार्ग ही नहीं बताते बल्कि सामाजिक और शैक्षणिक क्षेत्र में क्रांतिकारी परिवर्तन का रास्ता दिखाते हैं। शिक्षा के लिए उनका गजब समर्पम है । आध्यात्मिक चेतना के साथसाथ शैक्षणिक क्रांति उनकी प्रेरणा का महत्वपूर्ण हिस्सा देखी गई है। जितने धार्मिक और सामाजिक कार्य उनके खाते में दर्ज हैं उतनी ही शैक्षणिक विकास की कोशिशें भी आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज के कार्यों का हिस्सा रही हैं। आज के संतों में आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज शिक्षा के विकास के सबसे महत्वपूर्ण हस्ताक्षर के रूपमें देखे जाते हैं। गुजरात 'के सौराष्ट्र इलाके के आदरियाणा में विक्रम संवत २०१५ को भादरवा सुद १ को जन्मे आचार्य चंद्रानन सागर सूरिश्वर महाराज का दीक्षा संस्कार राजस्थान के गोड़वाड़ की धरती पर पाली जिले के फालना में विक्रम संवत २०२७ के जेठ वद ११ को १७ जून १९७१ को शनिवार के दिन हुआ । छोटी सी उम्र में साधु का चोला पहनकर बीते ३५ वर्षों से जनसेवामें जुटे आचार्य चंद्रानन सागर धर्म के मर्म को समझाने के साथ ही शिक्षा के विकास में अपने योगदान के अलावा जन-जन को पढ़-लिखकर जीवनका मर्म समझा रहे हैं। बीते ३५ सालों में राजस्थान, गुजरात, महाराष्ट्र, कर्नाटक, तमिलनाडु और आंध्र प्रदेश की धरती पर करीब डेढ़ लाख से ज्यादा For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy