SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શ્રમણ ૪૬૧ નં વંદિg ૪ us છે ૫૦ની સંખ્યા દ્વારા ઇતિહાસની પ્રશ્નોત્તરી ૫૦ ગાથા ક્યા સૂત્રની છે? ૫૦ ગાથા જે સૂત્રની છે તેનાં રચયિતા કોણ? ગણધર ભગવંત ૫૦ બોલ ક્યા ઉપકરણના છે? મુહપત્તિ ૪. ૫૦ ધનુષની ઉંચાઈ ક્યા વાસુદેવની પુરુષોત્તમ ૫૦વી પાટ પરંપરામાં ક્યા આચાર્ય થયેલા? સોમસુંદરસૂરિ ૫૦વી પાટ પરંપરામાં થયેલ આચાર્યે ક્યા તીર્થની પ્રતિષ્ઠા કરાવેલ? રાણકપુર ૫) ખમાસમણ ક્યા પદની આરાધનામાં આવે? તાપપદ ૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ ક્યા પદમાં આવે? તપપદ ૫૦ ગાથા દશવૈકાલિકનાં ક્યા અધ્યયનની છે? પાંચવાનો બીજો ઉદેશો ૧૦. ૫૦વી પાટ પરંપરામાં આવતા આચાર્યનાં નામનો ક્યો ગ્રંથ છે? સોમસૌભાગ્ય કાવ્ય ૧૧. ૫૦ ખમાસમણા-કાઉસગ્ગ ક્યા આગમાના છે? જંબુદ્વીપ પ્રાપ્તિ ૧૨. ૫૦ હજાર સામાનિક દેવો ક્યા દેવલોકમાં? લાન્તક ૧૩. ૫૦ લાખ ક્રોડ સાગર પ્રમાણ નિર્વાણ અંતર કોનું? રિષભદેવ-અજિતનાથ ૪. ૫૦ ગણધર ક્યા તીર્થકરના છે? અનંતનાથ ૧૫. ૫૦ની ઉપર એક ગાથા ક્યા સૂત્રની છે? જીવવિચાર ૧૬. ૫૦ ધાર્મિક પાઠશાળા ક્યા નગરમાં છે? અમદાવાદ ૧૭. ૫૦ ધનુષની ઉંચાઈ ક્યા તીર્થકરની છે? અનંતનાથ ૫૦ હજાર સાધ્વીજીની સંપદા ક્યા તીર્થકરની? મુનિસુવ્રતસ્વામી ૧૯. ૫0 યોજન વિખંભ ક્યા પર્વતનો છે? કાંચનપર્વતા ૫0 યોજન લાંબી કઈ ગુફા છે? તમિસા-ખંડઅપાતા ૨૧. ૫૦ યોજન વિખંભવાળા ક્યા પર્વતના શિખરો? દીવિતાસ્ત્ર ૨૨. ૫૦ હજાર કેવળીનાં ગુરુ કૌણ? ગૌતમસ્વામી ૫૦ વર્ષની ઉંમરે સંયમ સ્વીકારનાર કોણ? ઈન્દ્રભૂતિ ૨૪. ૫૦ વર્ષ સંયમમાં પ0 વર્ષ સંસારમાં કોણ? સુધમસ્વિામી ૨૫. ૫૦ જિનાલયોની પ્રતિષ્ઠા ક્યા આચાર્યો કરાવેલ? હીરસૂરિજી ૨૬. ૫૦ જિનાલયોની અંજનશલાકા કરનાર વર્તમાન આચાર્ય ભગવંત? પદ્મસૂરિજી ૨૭. ૫૦થી વધારે દીક્ષા આપનાર આચાર્ય ભગવંત રાજેન્દ્રસૂરિ (કલિકુંડવાળા) ૨૮. ૫૦ સાલપૂર્ણ કરી ૫૧વાં વર્ષમાં પ્રવેશ કરનાર? વિ.સં. ૨૦૬૪ રત્નાકરસૂરિ ૨૯, ૫૦ વર્ષની ઉમ્રમાં રાજગાદી કોને પ્રાપ્ત થયેલ? કુમારપાલ ૩૦, ૫૦થી વધારે પુસ્તકો પ્રકાશિત કરનાર આચાર્ય ભગવંત? આ. રત્નસુંદરસુરિ ૩૧. ૫૦ હજાર રથ ક્યાં રાજા પાસે હતા? કુમારપાળ ૩૨. ૫૦ વર્ષ સુધી ક્યા જિનાલયનું કામ ચાલે? રાણકપુર ૩૩. ૫૦થી વધારે જિનાલયો ક્યા તીર્થમાં છે? પાલિતાણા Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy