SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી દાન-પ્રેમ-ભુવનભાન-યઘોષસૂર-જ્યસોમ વિજયેચો નમ: 'જિd-શ્રમણ અભિવંડળી ગ્રંથસર્જન સહાયક : પ.પૂ. જયદર્શન વિ.મ.સા. (નેમિપ્રેમી). OCSOCSOCSDSDO ©©©©©©©©SONહ જૈનશાસન અને જૈનસંઘ = તીર્થંકર પરમાત્માની પવિત્રતમ થાપણ અને જૈનશ્રમણ કે -થાપણના રક્ષણહાર. તેવા ધર્મરક્ષક સંયમીઓ થકી જૈત જયતિ શાસનમું છે અને તે કારણથી જિનધર્મ ગૃહસ્થપ્રધાત ન રહેતાં શ્રમણ-પ્રધાન છે, તેવા ભાવસંયમીઓને વંદન-તમત. નમન કરવા માટે સૂત્ર છે મહામંત્ર નવકાર. કારણ કે પંચપરમેષ્ઠિ શ્રમણોને કરેલ છે નમસ્કાર નકારાત્મક ધર્મવલણથી વારે-ઉગારે છે સાથે નઠારા તત્ત્વો કે નરકગતિથી જ બચાવે છે. નશ્વરજગતના નાશવંત પદાર્થો સામે સંયમને સાધનારા શ્રમણોની છે જે કેવી નક્કર ધર્મશ્રદ્ધા ? શ્રદ્ધાના સથવારે જિતવાણીતું શ્રવણ શ્રમણોપાસકોને કરાવનારા છે જૈન શ્રમણો. પાપોની પિછાત કરાવી, પાપોથી વારતાર, સંસારથી તારવાર અને સંસારનો મોહ છોડાવતાર છે સંયમી સાધુઓ, શ્રમ લઈ શાસન આરાધતા-રક્ષા અને પ્રભાવતા કરતાં શ્રમણો છે જગત-મહાત. મહાન પુણ્યોદયથી ભાગવતી દીક્ષા સુધી જીવાત્મા પહોંચે છે. મદ-મનોરથ અને મદતની મનીષા રહિત તેમનું જીવન-કવન મનુષ્યભવને સાર્થક કરવા સાધક ડી. દશાયુક્ત હોય છે. તેમના નિર્ગથ શ્રમણાધિપતિ તીર્થકરોને બહુશ્રુતો કહે છે ! મહાગોપ કે મહામાયણ. સમો લોએ સવ્વ સાહૂણં નામના પંચમંગળ મહાશ્રુતસ્કંઘ નવકારતા પાંચમાં પદથી છે જેમને નિત્ય નમત-વંદન-અર્ચન કરાય છે. સામાજીક મર્યાદાઓ જેમના થકી છે જળવાયેલી છે, તેવા શ્રમણોત્તમોને નરેન્દ્રો અને દેવેન્દ્રો પણ તમ બતી નવાજે છે. JAIN SHRAMAN ONLY CAN LEAD THE ETERNAL WORLD, BECAUSE HIS HIGHNESS HAS RENUNCIATED PERISHABLE WORLD MATTERS AND 3 I EARTHLY AFFAIRS FOR LIFE LONG PERIOD. TEERTHANKARS ARE THEIR GUIDE AND PRIDE. NON-VIOLENCE, TRUTH, UNTHEFT, CELEBACY AND NONADDICTIONS ARE FIVE GREAT-OATHS OF THEIR SURVIVAL. સલહિત શ્રમણોને ભાવભરી ભાવવંદનાઓ : અભિનંs : સવ. કંચનબેન શાંતિલાલ શાહ-પરિવાર (બેંગ્લોર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005142
Book TitleVishwa Ajayabi Jain Shraman
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2010
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy