SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ 768 તપાગચ્છાધિષ્ઠાયક પ્રાચીન હસ્તપ્રતોમાં શ્રી માણિભદ્રવીર - પ.પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા.ના શિષ્ય મુનિ નંદિઘોષવિજયજી મહારાજ જૈનાચાર્યોએ જૂના ગ્રંથોને હસ્તલેખન દ્વારા નવજીવન બક્ષીને જ્ઞાનભંડારોને જે સમૃદ્ધિ આપી છે તે વિશ્વમાં અજોડ ગણાય છે. જેસલમેર, ખંભાત, પાટણ અને અમદાવાદના જ્ઞાનભંડારોમાંની પુરાણી હસ્તપ્રતોના વાચન-સંશોધનમાં પૂ. પુણ્યવિજયજી મહારાજે ઘણો પરિશ્રમ લીધો. તે પછી પૂ. મુનિશ્રી જંબુવિજયજી મહારાજશ્રીએ આ કાર્ય સારી રીતે સંભાળ્યું. જૈનધર્મના લાખો-કરોડો ગ્રંથોમાંના હજુ ઘણા અપ્રગટ સ્થિતિમાં, પ્રાચીન તાડપત્રો ઉપર વિવિધ શાહીમાં લખાયેલા પડયા છે. લીંબડીમાં, પાટણમાં, ભાવનગરમાં, સુરતમાં, રાજસ્થાનમાં, અમદાવાદ ભો. જે. વિદ્યાલયમાં, લાલભાઈ દલપતભાઈ સંશોધન કેન્દ્રમાં, મહાવીર જૈન વિદ્યાલયમાં, બધે મળીને વીસેક લાખ હસ્તપ્રતો હોવાનો સંભવ છે. પાલીતાણામાં આગમમંદિર, જંબુદ્વીપ, જૈન સાહિત્ય મંદિર, વીરબાઈ પાઠશાળા-વડોદરા, ડભોઈ, ઈડર, વિરમગામ, જામનગરના જ્ઞાનભંડારો ખરેખર અમદાનું પાન કરાવનારા સાચા વિશ્રામસ્થાન સમાં પરબો છે. ઉદયપુરના મટ્ટારક છે યશકીતિ જૈન જ્ઞાનભંડાર, દક્ષિણ ભારતમાં શ્રવણ બેલગોડા ઉપરાંત હસ્તાતાની સારી એવી સંખ્યા દક્ષિણ ભારતમાં તાંજોર પાં, ત્રિવેન્દ્રમ, મૈસૂર અને મદ્રારામાં છે. તિરૂ પતિ ની સરકૃત યુનિવર્સિટી પાસે, મહારાષ્ટ્રમાં પૂનાની ભાંડારકર ઓરીએન્ટલ ઈન્સટીટયૂટ પારો પણ હસ્તપ્રતોમાં સારો એવો સંગ્રહ છે. મુંબઈમાં સાધવબાગ, (તમાં હકમજી નો ભંડાર, ડડમોઈમાં, છાણીમાં, વડોદરાના પ્રાચ્ય વિદ્યામંદિર અને ગાયકવાડ ખોરી એટલ ઈ-ટીટયુટ પાસે હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. ખંભાતમાં શ્રી શાંતિનાથજી નો ભંડાર, અમદાવાદમાં ડેલાના ભંડારમાં, પાલડીમાં જૈન પ્રાચ્ય વિદ્યામંદિરમાં અને ગુજરાત વિદ્યારામા પાસે કચ્છ-કોટડાનો સંગ્રહ, ઉદેપરમાં. જોધપરમાં મહારાજાનો સંગ્રહ. ઉત્તરમાં વારાણસી પાસે સંસ્કૃત યુનિવર્સિટીમાં, બિહારમાં નાલંદા-દરભંગા આદિ સ્થળોમાં, પટણાની યુનિવર્સિટીમાં, બંગાળમાં કલકત્તાની યુનિવર્સિટીમાં તા શાંતિનિકેતનમાં, પંજાબમાં હોશિયારપુર અને લાહોરમાં અને કાશ્મીર-જમાં પણ હસ્તપ્રતોનો સારો એવો સંગ્રહ છે. અને માત્ર છ હસ્તપ્રતોને હાથ ઉપર લઈને શ્રી નેમિસૂરિ સમુદાયના પૂ. આચાર્યશ્રી દયસૂરિજી મહારાજશ્રીના શિષ્યરત્ન જે ઓ પ્રાચીન હસ્તપ્રતોના સંશોધનમાં વિશેષ રસ ધરાવે છે, તેવા પૂ. મુનિશ્રીએ પ્રાચીન હસ્તપ્રતોમાં માણિભદ્રજીના રાંદર્ભોનું સુંદર નિરૂપણ કર્યું છે. –સંપાદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy