SearchBrowseAboutContactDonate
Page Preview
Page 666
Loading...
Download File
Download File
Page Text
________________ 650 તપાગચ્છાધિષ્ઠાયક પૂર્ણભદ્ર અને માણિભદ્ર છે. માણિભદ્રવીર જાગૃત છે. સાધના કરનારને અચૂક સહાય કરે છે. – શાંતિસોમસૂરિએ ૧ર૧ ઉપવાસ કરી વીરને પ્રત્યક્ષ કર્યા હતા. – મુલુંડના આરાધક ભાઈઓ પાબલ મુકામે (મહારાષ્ટ્રમાં) ગયા હતા. રાત્રે મોડું થતાં દેરાસર માંગલિક થઈ ગયું હતું. સવારે વહેલા નીકળી જવાનું હતું. યાત્રાળુઓએ વીરને યાદ કરતાં જ દેરાસરનાં દ્વાર આપોઆપ ઊઘડી ગયાં. સૌના આનંદ અને આશ્ચર્યનો પાર ન રહ્યો. પરચાઓને પુરવાર કરનારાં આવાં તો ઢગલાબંધ દષ્ટાંતો મળે છે. WASWAVIVA VIVA ર *HINA . . - - ..* * * * * ક . , , * . TV . * : I દિન. . III Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy