SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 127 દુઃખ-દારિદ્રય સર્વેને હરીને સુખ-શાંતિ આપો. (૨૦) શૈતાનને પણ તું સમજાવે ને રાજા-મહારાજા પણ ચરણમાં ઝુકાવે છે. અને પળ-પળે આવતાં અનેક વિદ્ગોને રાજ! તું નિવારે છે. તો મારા શત્રુ ને, બાહ્ય-અભ્યતર બન્નેને દૂર કરો. (૨૧) વશીકરણ મંત્રના જાપથી જે ન થઈ શકે તે તારા નામથી સર્વ નર-નારી વશ થાય. ડાકિણી–શાકિણી સર્વ નાસી જાય ને ભૂત-પ્રેત તારા નામે ભાગી જાય, ચોર કયારે જોવા માટે પણ નથી મળતા. (રર) તાવ અનેક પ્રકારના તું દૂર કરે છે, ને મોટા-મોટા દાનવોને તું ભગાડે છે. ત્યારે જ કહું છું કે હરિહર આદિ ઘણા દેવો જોયા પછી સિદ્ધ કર્યું કે કળિયુગમાં તારા સરીખો કોઈ નથી. (૨૩) ભાવ દ્વારા અડસઠ તીરથની જાત્રા કરવા જેટલો સમય નથી માટે માણિભદ્રને ભેટો ને જ્યારે સુરપતિ મારી અરજ સુણીને ભાવિક જીવને તત્કાળ સુખી કરજે. (૨૪) ના હરી પાર કોઈ પામી શકવાનું નથી. શત્રુ નિવારક વીર જગમાં જોઈ નાખીને કહું છું, આપો વાંછિત વરદાન ને પગલે પગલે સવાયું કાર્ય કરું. એટલું જ નહિ પણ પગલે પગલે ગુણો ગાઈને અન્ન-ધન-કપડાં પાવું, સંપત્ત પાવું, રાજમાન સુખ-સાહાબી મેળવુંને લોકોમાં પૂજનિક બનું. એમ સુખકુશળનો શિષ્ય પોતાની આશા સફળ થઈ છે તેવો ઉદયકુશળ આ પ્રમાણે વિનંતી કરે છે ને પ્રત્યેકને માણિભદ્રવીરના ગુણ ગાઈને લાખ-લાખ સુખો મેળવવા પ્રેરણા કરે છે. આપને શાશ્વતા સુખ પ્રાપ્ત કરવા માટે આ સ્તોત્રનો પાઠ કરી સર્વેય સુખ-સંપત્તિ પ્રાપ્ત કરીએ એ જ આશાતના-વિરાધનાનો મિથ્યા દુષ્કત સાથે. અર્થ સમાપ્ત (૨૫-૨૬-૨૭) જિનાગમોમાં વિવિધ વિષયો, મહાપુરુષો આદિન) અનુલક્ષીને અનેક હસ્તપ્રતો પૂર્વકાળે લખાઇ હતી. આવી હસ્તપ્રતોમાં કેટલાકનું સંશોધન થયું છે તો કેટલીક હસ્તપ્રતોનું સંશોધન થયું નથી. આવી હસ્તપ્રતોનાં પાના અહીં રજૂ કરીએ છીએ. પક્ષીMિાસ Hilીકંડક્ટ્રતિવસુસૂતિg oથ્વીઝmત मगावरनं स्तुवतिदेवासुरमानवजासिंगौतमायछतुवलि aajશીવનાનાવિવાવાળુ ઋારંવેn તિ नमंगानिपूलिवंतर्दशावि सगीतमायकवाचितमाश ત્રીવીરાતરાઉળa kāમાતંદ્રસુરવાવણ્ય પ્રાય मास्सूरीतुरा समयासगोतमायन्फतुवाछितमाकायस्पान्तिम પિતાવિકૃત્તિનિgણૂઢમિષ્ટાન્નમ વાતાવરઘilliamતપયજીત9િતમારા T10 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy