SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ श्री यक्षेन्द्रवीरार्चनम् । ( શ્રી માળિભદ્રવિંશતિ:।) શ્રી યક્ષેન્દ્ર માણિભદ્રદાદાની પ્રેરક અને ભાવવાહી સ્તુતિ ભાવાનુવાદ સાથે અત્રે પ્રસ્તુત છે. • रचयिता પ્રા. ડૉ. વાસુદેવ વિ. પાઇવ્ઝ ' વાર્થ ' સંસ્કૃત/પ્રાકૃત વિભાનાધ્યક્ષ:, વી. ડી. આર્ટ્સ જાતેઞ, અમવાવા૬-૧ ભાવાનુવાદઃ પ્રા. ચન્દ્રિકા પાઠક, સંસ્કૃત/પ્રાકૃત વિભાગ, બી. ડી. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ –૧ નિષ્ઠાપૂર્વકની ભક્તિ તથા તપ દ્વારા હંમેશા મહાનતા મળે છે, એ શ્રી માણિભદ્રદાદાની સિદ્ધિનો સંદેશ છે. પોતાની આ મહાનતા પારસમણિ જેવી હોઈને અન્યને પણ ઉત્કર્ષ સાધવામાં ઉપકારક નીવડે છે, એ એની અનુશ્રુતિ છે. સાધક કે ભક્તની પવિત્ર અને શુદ્ધ ભાવના, અહિંસાદિ સદ્ગુણોનો સ્વીકાર, વગેરે જેટલા પ્રબળ તેટલી જ મોટી તેની સાધનાની સિદ્ધિ. આવો સુંદર ભાવ આ સ્તોત્રમાં સતતપણે ધ્વનિત છે. યોગ્ય ભૂમિકા સાથે તેની પ્રસ્તુતિ અનેકને ખૂબ જ ઉપકારક બની રહેશે એવી શ્રદ્ધા હૃદયમંદિરમાં ભરી રાખી છે. `આ સ્તોત્રના રચયિતા પ્રા. ડૉ. વાસુદેવભાઈ પાઠક અને પ્રા. ચંદ્રિકાબહેન પાઠક સંસ્કૃત-પ્રાકૃતના સારા એવા જ્ઞાતા છે. સર્જનાત્મક સાહિત્યશ્રેણીમાં હંમેશાં તેમનો સહયોગ રહ્યો.છે. · Jain Education International परा प्राचीनता यस्य महिमा मंगलः परः दिव्यानुभववैविध्यम् वरदातृत्वमद्भुतम् तस्य श्रीमाणिभद्रस्य स्मृत्वा दिव्यान्वरान्गुणान् स्वकीयं जीवनं कार्यं सरलं भावभावितम् 1 || -૨ || જેની અત્યંત પ્રાચીનતા છે, ઉત્તમ અને મંગલયમ મહિમા છે, અદ્ભુત વરદાન આપવાપણું છે, તેવા શ્રી માણિભદ્ર દેવના દિવ્ય અને ઉત્તમ ગુણોનું સ્મરણ કરીને, પોતાના જીવનને સરળ અને સદ્ભાવસભર કરવું જોઈએ. ( ૧–૨ ) 413 For Private & Personal Use Only I 1 –સંપાદક www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy