SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 393 જિન શાસનના રક્ષક દવા છો એકાવતારી, સમકિત આપો અમને, છો આનન્દકારી. જય જય જય દેવા. ૪ શ્યામ સુવર્ણ ને રક્ત વરણ છો ચાર ભુજા સારી, ગદા અંકુશને ડમરૂ, મુદ્રા અભય ભારી... જય જય જય દેવા. ૫ જૈન ધર્મ ધોરી ગુરુવર, જિતેન્દ્રસૂરિ રાજે, પદ્મસૂરિ તસ શિષ્ય અમૃત ગુણ ગાજે.. જય જય જયદેવા. ૬ | શ્રી માણિભદ્ર દેવેન્દ્ર લઘુ માધ્યમ તથા બહન મહાપૂજન વિધિમાંથી સાભાર) શ્રી માણિભદ્ર દાદાની આરતી પરમ પૂજ્ય સૂર્યોદયસૂરીશ્વરજી... મ.સા.ના શિષ્ય આચાર્ય વિજયભદ્રસેન સૂરિ મ. [ રાગ : હે શંખેશ્વર સ્વામિ.] ઓ માણિભદ્ર દાદા ઓં માણિભદ્ર દાદા. સુખ સમાધિ આપો (૨) તપગચ્છના ત્રાતા, ઓં માણિભદ્ર.// ૧ / હૂિ માણિભદ્ર દાદાને પ્રણમું. દિન દિન શત શતવાર. આનંદ મંગલકારી (૨) ધો દરિશન સુખકાર, ઓં. / ૨ // શ્રી માણિભદ્રની સેવા સારો, મન-વચ-કાય ઉદાર, રિદ્ધિ-સિદ્ધિને આપે (૨) લીલા અપરંપાર, ઓં. | ૩ ||. માણિભદ્રજી મન મંદિરીએ, વાસ કરોને ત્રિકાલ, મુક્તાફલશું વધાવું, (૨) રત્નજડિત ભરી થાળ, . 1 ૪ II. વીરાય નમ: પદ એ જપીને, શિવ પામો ગુણખાણ, નેમિસૂર્યોદય કૃપાએ (૨) ભદ્ર કરે ગુણગાન, . / ૫ | પરમ પૂજ્ય સૂર્યોદયસૂરીશ્વરજી મ. સા.ના શિષ્ય આચાર્ય વિજયભદ્રસેન સૂરિ મ. श्री माणिभद्रवीर का काव्यमय जीवन-चरित्र नेमिचंद जैन उज्जैन की पुण्य धरती पर जन्में हो, ओ माणकशाह, ओ माणकशाह ! देवी-देवताओं की नगरी में जन्मे हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री भैरवमढ के सिद्धवट में जनम हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री जिन प्रियाजी धर्म प्रियाजी के लाडले हो, ओ माणकशाह, ओ माणकशाह! श्री जैन धर्म के रखवाले जन्मीया, ओ माणकशाह, ओ माणकशाह ! __इस धरती की शोभा बढती जाय, ओ माणकशाह, ओ माणकशाह ! श्री आँसियाँ सच्चियाय माताजी को पूजते हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री कुलदेवी के लाडले बेटे हो, ओ माणकशाह, ओ माणकशाह ! श्री धर्णेन्द्र पद्मावती पार्श्वप्रभु को पूजते हो, ओ माणकशाह, ओ माणकशाह ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy