SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ 378 Jain Education International માણિભદ્ર મેં પામીઓ, સુરતરુ જેહવો સ્વામ; રોગ સોગ દૂરે હરે નમું ચરણ શિર નામ. તું પારસ તું પોરસો, કામકુંભ સુખકાર; સાહિબ વરદાઈ સદા, આતમનો આધાર. તુંહિ જ ચિંતામણિ રતન, ચિત્રાવેલ વિચાર; માંણિક સાહિબ માહરે, દોલતરો દાતાર. દેવ ઘણા દુનિયા નમેં, સૂતાં કરે સનમાન; માણિભદ્ર મોટો મર્દ, દીપેં દીવાન. ૨ ૩ For Private & Personal Use Only તપાગચ્છાધિષ્ઠાયક ૪ . ૫ અડયલ છંદ દીપંતો જગમાંહે દીસે, પીસુન તણા દલ તુંહી જ પીસે; આઠે ભયથી તુંહી જ ઉગારે, તુંહી નિંદા કરતાં શત્રુ નિવારે અજમુખ દેવ મહા ઉપગારી, ઐરાવણ જિણરી અસવારી; માંણિભદ્ર મોટો મહારાજા, વાજે નિત છત્રીસે વાજાં. હેમવિમલસૂરિ સહાઈ, ક્ષેત્રપાલ જિણૅ કાઢયો જાઈ; ઉણ વેલા માંણિક તું ઊઠ્યો, ભૈરવને ગુરજાસું ફૂટયો માનોજી માંણિક વચન હમારો, થેં છોડો હું ચાકર થાહરો; માંણિભદ્રજી વાચા માની, કાલો ગોરો કીધો કાનિ. પાઠ ભક્ત પણ વાચા પાલી, ચલતી સામગ્રી સહુ વાલી; જાલિમ માંણિક બાંહે ઝાલ્યો, દેશ અઢાર જ દી અાવાલ્યો.-- ૫ કુમતિ રોગ કરે નિકંદન, માંણિભદ્ર તપગચ્છ કેરો મંડણ; ધ્યાન ધરી એક તારું જ્યારે, સઘળાં કારજ માંણિક સારે. બોલ શિરે રાખે દરબારે, વસુધા કારણ અધિકી વધારે; આઠમ ચૌદશ જે આરાધે, સઘળા જાપ દિવાળી સાધે. શ્રીમાંણિભદ્ર પૂજી જે મોટો, તાસ ઘરે કદીયે ન આવે તોટો; ભાવે કરી જે તુજનેં ભેટે, માંણિક તેહનાં દારિદ્ર મેટે. ધન અખૂટ નવનિધિ પાવે, માણિક તતખિણ રોગ ગમાવે; સેવકનેં તું બાંહે સાહેં, મહિમા થાઈ મહિયલ માંહે જો મુજને સેવક કરી જાણો, માંણિભદ્ર મુજ વિનતિ માનો; દિલ ભરી દરિસણ મુજનેં દીજું, કૃપા કરી સેવકને સુખ કીજે. ૧ ર ૪ S ८ ૯ ૧૦ www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy