________________
૬૪૮]
[ જૈન પ્રતિભાદર્શન
કરાવી. (૨) વૈશાખ સુદિ ૧૨ના શુક્રવારે શ્રી શ્રીવંશી મે. મણિરાજ સુત મં. મણિરાજ બાલા ભાર્યા રમાઈ પુત્રી કપૂ સુશ્રાવિકાએ પોતાના શ્રેયાર્થે શ્રી નેમિનાથબિંબ ભરાવ્યું, જાંબૂ ગ્રામે સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૬૪ (૧) વૈશાખ વદિ ૧૨ના બુધવારે શ્રી શ્રીવંશી મંત્રી કર્મણ ભા. ગોરી પુત્ર સા. ધના ભા. ગેલી પુ. સા. મેઘા સુશ્રાવકે ભા. ટુબી, પુ. પંચાયણ પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી વિમલનાથબિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) એ જ દિવસે, એ જ કુટુંબના મં. કર્મણ ભા. ગોરી પુ. સા. ધના ભા. ગેલી પુ. સા. શ્રી રાજ સુશ્રાવકે ભા. પની પુ. નાકર પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથબિંબ ભરાવ્યું. અમદાવાદના સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૩) એ જ દિવસે, એ જ કુટુંબના મંત્રી કર્મણ ભા. ગોરી પુ. સા. ધના ભા. ગેલી પુ. સા. શ્રીરાજ સુશ્રાવકે સા. ધનાના પુણ્યાર્થે શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, અમદાવાદ સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૬૫ (૧) વૈશાખ વદિ રવિવારે (?) અમદાવાદના રહેવાસી શ્રીમાલજ્ઞાતીય સોની ભોજા ભા. ચંગાઈ સુત સો. શ્રીરંગ ભા. પદમાઈ, સુત હેમરાજ, દ્વિતીય સુ. ઠાકર સુશ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી આદિનાથબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) વૈશાખ વદિ ૧૩ના રવિવારે (?) ઢેઢિયા ગામે ઉસવંશીય સં. ખીદા ભા. ધરણ પુત્ર સં. તોલા સુશ્રાવકે ભા. નીનૂ પુ. સા. રાણા, સા. લખમણ, ભાઈ સા. આસા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી અજિતનાથ મૂલનાયક ચોવીશી પટ્ટ કરાવ્યો, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૬૬ (૧) માઘ વદિ ૨ના રવિવારે ઉસવંશી લધુ શાખીય વિ. મહિપાલા ભા. મરગદે, સા. મહુણા ભા. લીલી પુ. સા. નાથા સુશ્રાવકે પોતાના કુટુંબ સહિત સ્વશ્રેયાર્થે શ્રી ધર્મના બિંબ ભરાવ્યું, પાટણમાં શ્રાવકોએ તેની પ્રતિષ્ઠા કરાવી. (૨) વૈશાખ વદિ ૧૧ના શનિવારે સા. લાખા ભા. કુઅરિ સુ. સા. વર્ણી ભા. જઈનૂ પુ. સા. વદા ભા. વદા ભા. હીરૂ કટુંબ સહિત શ્રી ચંદ્રપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૬૭ (૧) પોષ વદિ ૬ના ગુરુવારે દેવાનંદ શાખીય, ઓશવાળવંશીય મંત્રી સાંગા ભા. ખીમી પુત્ર મહ. ભાખર સુશ્રાવકે ભા. ચાદૂ પુ. હમીર, કીકા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી પાર્શ્વનાથબિંબ ભરાવ્યું, કોટડાદુર્ગમાં સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (ર) માઘ સુદિ પના ગુરુવારે શ્રીવંશી સા. મણિરાજ ભા. માલ્ડણદે પુ. સા. શ્રીરાજ ભા. દેસાઈ પુ. મેઘાએ, ભા. રમાદે, ભાઈ રા. રત્ના સા. રીડા, સા. લાલા, વાધા, વછા પ્રમુખ કુટુંબ સહિત પોતાના શ્રેયાર્થે શ્રી શીતલનાથ બિંબ ભરાવ્યું, અમદાવાદમાં સંઘે પ્રતિષ્ઠા કરાવી. (૩) વૈશાખ વદિ ૧૦ના ગુરુવારે કમાલ જ્ઞાતીય સા. શ્રીરાજ ભા. સિરીયા ભા. દેસાઈ સુ. સા. સિંધરાજ ભા. પાટી પુણ્યાર્થે શ્રી પદ્મપ્રભબિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરાવી. (૪) વૈશાખ સુદિ ૧૦ના બુધવારે ઉસજ્ઞાતીય, ગાંધી ગોત્રે સં. વસ્તા ભા. ચંપાઈ પુ. વીજા, લાચ્છી, પુ. અમીપાલ, શ્રીવંત, રત્નપાલ, ખીમપાલ સહિત શ્રી સંભવનાથબિંબ ભરાવ્યું, અંચલગચ્છના સંઘે પ્રતિષ્ઠા કરાવી.
સં. ૧૫૬૮ (૧) માઘ સુદિ પના ગુરુવારે ઉપકેશવંશી મીઠડિયા શાખીય સી. પાસા ભા. રૂપાઈ પુ. સા. ઉદા સુશ્રાવકે ભા. લાછલદે પુ. સા. નોખુ પુત્ર નારિંગ સહિત શ્રી સુવિધિનાથ બિંબ ભરાવ્યું, સંઘે તેની પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે શ્રી શ્રીવંશીય સા. મહિરાજ ભા. માલ્કણદે પુ. સા. શ્રીરાજ ભા. 4
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org