SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ [શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અને દેવતાના સ્વરૂપનું સાધનામાં મહત્ત્વ; સાધનાના આરંભથી અંત સુધીની વિશિષ્ટક્રિયાઓનું વિવરણ; મંત્રના અર્થની સાત ભૂમિકાઓ; અને સાધનાના રહસ્ય સુધી પહોંચવા માટે મંત્રને, મંત્રની ચેતનાને તથા મંત્રના અર્થને જાણવાની આવશ્યકતા... વગેરેનું માર્મિક, રસપ્રદ અને સવિસ્તર આલેખન. તાંત્રિક સાધનામાં મંત્ર-સાધના લેખક: ભાગવતાચાર્ય જનાર્દનભાઈ દવે) ૧૬૨ ભારતીય વાડ્મયમાં તંત્રોનું, તાંત્રિક સાધનાઓનું અને મંત્ર-સાધનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન; મંત્રના પ્રકારો, વર્ણો, દોષો અને સંસ્કારોનું વિવરણ; મંત્રદીક્ષા પૂર્વેની તૈયારી અને મંત્રપસંદગી; કુલા કુલચક્ર, રાશિચક્રવિચાર, નક્ષત્રચક્ર વગેરેની અભ્યાસપૂર્ણ આકૃતિઓ; મંત્રદીક્ષાનું મુહૂર્ત અને પૂર્વાગો, મંત્રદેવતા, યંત્ર અને ગુરુગમ-કૃપાની અનિવાર્યતા; મંત્રાનુષ્ઠાન અને મંત્રજાગરણની પ્રવિધિઓ; શાપવિમોચન, ઉત્કલનવગેરે પૂર્વાગી; “સર્વમંત્રમંત્રતંત્રોન્કીલન' સ્તોત્રનું પૂર્ણ આલેખન; સાધકના કેટલાંક આવશ્યક કર્તવ્યો ઇત્યાદિનું મનનીય, પથપ્રદર્શક, રસપ્રદ, માહિતીપૂર્ણ અને અભ્યાસપ્રદ વિસ્તૃત વર્ણન. ૧૦૧ મહામંત્રાક્ષરોનો બીજકોષ સંપાદક : પુષ્કરભાઈ ગોકાણી સાધનામાં જપયોગ દ્વારા સિદ્ધિ પ્રાપ્ત કરવાના શુભ પ્રસ્થાનરૂપ મંત્ર બીજો કે જેનાં સામર્થ્ય, સ્વરૂપો વગેરેના નિર્દેશ સાથે મહામંત્રાક્ષરોના બીજના સંગ્રહરૂપ-બીજકોષનું માહિતીપૂર્ણ, મહિમાવંત, વિસ્તૃત આલેખન. રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્ર-જાપ (સંકલનકત: પ્રા. જનાર્દનભાઈ દવે) ૧૦૩ અનેક દર્શનો-ધર્મોમાં જોવા મળતાં રાશિ અને ગ્રહો પ્રમાણેના મંત્રો અને મંત્રવિધાનો, જેમાં ૧૨ રાશિ પ્રમાણે ૧૨ રાશિ-મંત્રો, તેના જાપની સંખ્યા અને લાભ-પ્રાપ્તિ તેમ જ ૯ ગ્રહની શાંતિ માટેના વિશિષ્ટ મંત્રો, રત્નો અને તેના જાપની સંખ્યા દર્શાવતું આલેખન. નામ-જપનનો મહિમા લેખક : ડૉ. વિબોધચંદ્ર હીરાલાલ કાપડિયા) ૧૦૫ મહાત્માઓ-પરમાત્માઓના નામરૂપી મંત્રોનું સ્મરણ, જપન અને આલંબન ભવસાગર તરવા માટે રામબાણરૂપ છે. એ સંદર્ભમાં નામ-જપનના પ્રભાવ-મહિમાને આલેખતાં નિરૂપણ સાથે અનેક સ્તોત્ર-સ્તુતિઓનો સ-રસ નિર્દેશ. જપ-સાધના લેખક: શશિકાન્તભાઈ મહેતા] ૧૦૮ આધ્યાત્મિક વિજ્ઞાનમાં સુપરિચિત અને સર્વમાન્ય જપસાધના; વિશ્વનાં દર્શનો અને ધર્મોમાં જપનું માહાભ્ય; જપસાધનામાં સમ્યફ શ્રદ્ધા, ભાવ અને સમજણની અગત્ય; શબ્દ અને તેનાં નાદ-ધ્વનિસ્પંદનનાં સ્વરૂપો, વિવિધ અંગોમાં તેની પ્રક્રિયાઓ અને અનુભૂતિઓ; મંત્રસાધનાની પૂળ ભૂમિકાથી અંતિમ સ્થાન સુધીના ઉત્થાનની ક્ષમતા વગેરે દ્વારા જપ-સાધનાનાં ઐશ્વર્યનું ચિંતનાત્મક આલેખન. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy