SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ उ८८] [ श्री पावनायोपस-हारिel त्रैलोक्यवशीकरणाय सर्वोपसर्गनिवारणाय स्तंभन मोहनसर्वशत्रुच्चाटनसमर्थनाय चिंतामणि कल्पवृक्ष कामधेनु सद्दशाय सर्वव्यंतर व्यंतरान्प्रमुख दोष निवारणाय ॐ ह्रां ह्रीं हूँ हम्लन्यू लव्यूँ मम सर्व कार्येषु सिद्धिं कुरु २ स्वाहा । આ મંત્રની રોજ એક માળા શુદ્ધ મનસા-વચસા ગણવાથી દરેક દોષ દૂર થાય છે. ઘરમાં સંપત્તિ આવે છે. દુઃખ વિદાય લે છે. આ પાર્શ્વ પદ્માવતી મંત્ર ૧૦0000 ગણવાથી સિદ્ધ થાય છે. પછી નિત્ય એક માળા ગણવી. દરેક કાર્યમાં આ મંત્રનો ઉપયોગ થઈ શકે. ॐ य र ल व ॐ यँ शोषणीबीजं वायुर्देवता । ॐ रं दहनबीजं अग्निदेवता । ॐ लं प्लांघं बीजं वरुणोदेवता । ॐ लं घं उत्पत्तिबीजं ब्रह्मदेवता । सात्मभूत शुद्धि मंत्र - ॐ हीं हूँ हस्क्ली देवीपद्यावती हम्म्लव्यूँ सदाशिवाय महाप्रेतासनाय आत्मासनं नमः । વાસિદ્ધિદાતા કવચ મંત્ર - श्रीमदिन्द्रनंदिमंत्रिवादविद्याचक्रवर्ति चूडामणि करी आज्ञा देवी भट्टारक श्री पार्श्वनाथ करी आज्ञा देवी सप्तपाताल फोडिउ नव नाग कुंड अमृतपान करी आवीयई देवी वेगू स्तंभिनिदेवी मोहनी देवी दीपक देवी दुष्ट शोषिकि देवदोषनिर्दलनि देवी द्वादशादित्य करउं तेजु अगण्य पुन्य दाक्षिण्य नैपुण्य निधिदे देवी अविचल वाचा युधिष्ठिर देवीजन शासनोद्धारके देवी भट्टारक श्री पार्श्वनाथ भक्त्यानुभक्ति देवी रूपाकाराके देवी कपाली लोचनी देवी वजांग शरीरा देवी सकल कल्याणकारी देवी सः स्फुरि देवी प्रतिज्ञा निर्वाहक देवी ॐ आँ क्रों मंत्रमूर्तदेवी पद्यावती धूनि २ कंपि २ ह्रींकारेण गात्रंचालि २ बाहुचालि २ शीर्षचालि २ सांगोपांगोन् चालि ऐंकाररूपेकद्रि २ कपि २ कंपवायु २ आवेशय ह्रीं मंडलमध्ये प्रवेशय २ यदिगते इन्द्रात् आणि २ क्षुद्रलोकात् आणि २ ह्रीं ऐं अहुठकोडिरोमराय भेदी २ ।। આ મંત્ર કવચ નિત્ય બોલવાથી વાસિદ્ધિ મળે છે. સુગંધી પુષ્પો રાખવાં. સારધૂપ શ્રેષ્ઠ ધૂપ ઉવેખવો. શ્રેષ્ઠ કેસરથી પદ્માવતીની મૂર્તિનું પૂજન કરવું. ત્યારબાદ સાધક સ્વયં વાસિદ્ધિવાન બને છે, અને સાધકને જે કાંઈ પૂછવામાં આવે તે પ્રશ્નનો સત્ય જવાબ આપે છે અને વાણી સત્ય ઠરે છે. પદ્માવતી કલ્પમાં માણિભદ્રજીનો મંત્ર - ॐ ह्रीं छिदि २ भिदि २ माणिभद्र चेटिक आकर्षय २ मारय २ चुरच २ हूँ फुट २ स्वाहा । પાત્રમાં દોષ ઊતરે. ૧૨૦૦૦થી મંત્રસિદ્ધિ પ્રાપ્ત થયે મંત્રપ્રયોગ કરવો. આ મંત્ર પરવિદ્યાછેદન મંત્ર ५। छ. ॐ नमो भगवते पार्श्वनाथाय पद्यावतीसहिताय धरणेन्द्राय नमस्कृताय सर्वोपद्रवविनाशकाय परविद्याछेदनीय परमंत्रप्रणाशनाय सर्वदोषनिर्दलनाय आकाशान् बंध २ पातालान् बंध २ दैत्यान् बंध २ कश्मलग्रहान् बंध २ उच्छिष्ठग्रहान् बंध २ वड्यलग्रहान् बंध २ भगवन् क्षेत्रपालं । પાર્વે પદ્માવતી મંત્ર - ॐ नमो भगवते पार्श्वनाथाय ह्रीं धरणेन्द्र पद्यावतीसहिताय ह्रीं मम कार्याणि साधय २ स्वाहा । વિધિ : પ્રથમ કુંભારને ત્યાંથી માટી લાવી તે માટીના નાના બોર જેવડા ૧૦૮ પારા બનાવવા. વચ્ચે વીંધ પાડવું. પછી તે મારા એક મોટા છાણા ઉપર ગોઠવી તેની ઉપર અને ચારે બાજુ છાણાં ગોઠવી સળગાવવાં. જ્યારે તે સંપૂર્ણ રાખ થઈ જાય ત્યારે, શુભ દિવસ જોઈ, તે છાણમાંથી માટીના ૧૦૮ પારા કાઢી લઈ તેની માળા બનાવવી. પછી શુભ દિવસ જોઈ કુંભની સ્થાપના કરી, કુંભ ઉપર ગાયના ઘીનો દીવો કરવો. સવા શેર જવની ઢગલી કરી તેના ઉપર કુંભ (નાનો ઘડો) રાખવો. ઘડાની અંદર ચાંદીનો સિક્કો અથવા ચાંદી અને હળદરનો ગાંઠિયો તથા પાંચ ગુલાબનાં ફૂલ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy