SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [૩૬૯ २. ॐ हाँ ह्रीं हौं हूँ हस्क्ली पद्ये ! पद्यकटिनी(नि !) नमः । इति सप्तदशाक्षरीमन्त्रः । ३. ॐ हीं हैं हस्क्लीं श्री पद्ये नमः । इति षडक्षरी मन्त्रः । ४. ॐ ऐं क्लीं सौं नमः । इति त्र्यक्षरीमन्त्रः । ५ ॐ ह्रीं नमः । इति एकाक्षरीमन्त्रः । त्रिलक्षकमलपुष्पजाप्येऽथवारुणकणवीरजाप्येन दशांशधुतदुग्धशर्कराजलमिश्रहोमेन प्रत्यक्षा भवति पद्यावती देवी ।। छ ।। ।। अथ पद्मावती देवी साधनविधि : ३ ।। ॥ श्री पद्मावत्ये(त्यै) नमः ।। ॥ श्री गुरुनाथाय नमः ।। श्रेयस्तनोतु धरणाभिधनागराज-प्राणेश्वरी फणिकुलैः सकलैः परीता । विद्याधरस्त्रिदशकोटिनतांड्रिपद्या, पद्यावती प्रवरपद्यवितेन्द्रनेत्रा ।। १ ॥ અર્થ : ધરણેન્દ્ર નામના નાગરાજની પ્રાણેશ્વરી અને સઘળા નાગકુળોથી પરિવરેલી તથા કરોડો વિદ્યાધર અને કરોડો દેવીએ જેનાં ચરણકમળને નમસ્કાર કર્યા છે એવાં, શ્રેષ્ઠ કમળ જેવાં વિશાળ નેત્રવાળા, શ્રી પદ્માવતીદેવી (સૌનું) કલ્યાણ કરનાર થાઓ. विद्याऽणिमादिगुणगौरवमन्त्रतन्त्र-यन्त्रप्रमाणमखिलं किल पद्यखण्डम् । यस्याः प्रसादकिरणर्लभते विकाशं तां पद्यबन्धुन्धुिं) महसां प्रणमामि पद्याम् ।। २ ।। અર્થ : અણિમા વગેરે વિદ્યારૂપ ગુણથી ગૌરવવાળા મંત્ર, તંત્ર અને યંત્ર સ્વરૂપ પદ્મ (કમળ)નો સમૂહ, જેના પ્રસાદ (કૃપા) રૂપી કિરણો વડે વિકાસ પામે છે તે સૂર્ય જેવી તેજસ્વી શ્રી પદ્માવતી દેવીને હું પ્રણામ કરું છું. मायाप्रपञ्चितरजः पटलैः करालैः, दैत्येन्द्रलोकमतलं स्थलतां नयन्ती । विश्वान्यथाकरणकारणशक्तियुक्ता, पद्मावती जयति पार्श्वजिनांविभक्ता ।। ३ ।। અર્થ : માયાથી રચેલ ધૂળના વિકરાળ (ભયંકર) પડળોથી અતુલ (જેની તુલના ન થઈ શકે તેવા) પાતાળલોક (દત્યેન્દ્રલોક)ને પણ સ્થળ (પથ્વીલોક) રૂપે પરિણાવવામાં સમર્થ છે અન્યથા કરવાના કારણ રૂપ શકિતથી યુક્ત શ્રી પાર્શ્વનાથ પ્રભુની ચરણ-સેવિકા જય પામો. उझुम्भदम्भविहितामितघोरसिन्धु-पूरैः पूरैः परपुराणि पराभवन्ती । कौतूहलैकचुलकीकृतसप्तसिन्धुः(न्धुं ?), पद्यावती त्रिजगदभुतशक्तिमीडे ।। ४ ।। અર્થ : ઊંચે ઊછળતાં મોજાંવાળા અસીમ, ઘોર સાગરનાં પૂર વડે દુશ્મનોના નગરોને પરાભવ પમાડનારી, કુતૂહલથી સાતે સમુદ્રને એક ખોબા જેવો કરવાની શકિતવાળી, ત્રણે જગતમાં અદ્ભુત શકિતસ્વરૂપ શ્રી પદ્માવતી દેવીની હું સ્તુતિ કરું છું. या सप्तलोकगतदैत्यदलानि नेत्रोन्मेषार्द्धमात्ररचितैर्नवसप्तजिह्वैः । दाधुं क्षमाऽपि बत शाम्यति तत्परीष्ट्या , पद्यावती नमत तां न कथं विशुद्धया ।। ५ ।। અર્થ : જે પદ્માવતીદેવી સાતે લોકમાં આવેલા દૈત્યોદાનવોના સમૂહને આંખના પલકારા માત્રમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy