SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૮ ] [ શ્રી પાર્વેનાથોપસર્ગ-હારિણી શ્રી પદ્માવતીદેવીનાં કવચ,છંદ,દુહા અને સ્તુતિ-કાવ્યો બિપિનચંદ્ર બ. ત્રિવેદી કવચ-છંદ સ્તુતિ આદિ સાહિત્યરસનાં તેમ સાધનાતપનાં સીમાચિહનો છે. લય, તાલથી ગાવામાં આવે તો બ્રહ્મનાદ સુધી પહોંચાડવામાં એ સફળ રહે છે. અત્રે ભગવતી પરાંબા શ્રી પદ્માવતીજીના સંદર્ભમાં કેટલીક ગેયરચનાઓ પ્રસ્તુત છે, જે સાધકવર્ગને દૈનંદિન સાધનામાં ઉપયોગી નીવડશે, એવી આશા છે. - સંપાદક. (૧) શ્રી પુષ્પાવતી વવ (રક્ષા-મંત્ર) पद्यावती महादेवी,सर्वदुष्टनिवर्ति । मंथिनी सर्व शत्रुणां, प्रसन्ना भव भारती ।।१।। पुण्यप्रकाशिनी देवी, गुह्यात् गुह्यतरं महत् । पद्यावती महादेवी, कवचे 'कवचोत्तमा ॥२।। पद्यावत्या निधानं यत्, स्वष्ट रत्नैर्महाद्भुतम् । सुशिष्याय प्रदातव्या, जयादेवी गुणोत्तमा ।।३।। पद्मावती महामाया, कवचं सारमभुतम् । ब्रह्म इन्द्रे पद्यरक्षे, पद्यनाममहत्यपि ।।४।। तत्र रक्षेत् धृतिकीर्ति, मुखं रक्षतु भारती । कर्णे रक्षेत् स्तुति श्रद्धा, नासिकायां सुगंधिका ।।५।। स्कंधं स्कंधावती देवी, हदयं बुद्धिसिद्धिदा । ज्ञानदायी सदा रक्षेत्, नाभि मध्ये व्यवस्थिता ।।६।। कामरूपी महादेवी, शिरो रक्षतु मे सदा । जंधायां मे सदा रक्षेत्, कामदा कामवर्तिनी ।।७।। जानु रक्षति मातंगी , श्रीप्रदाऽऽकाशगामिनी । गतिर्वेगी वेगदायी, रक्षतां मे पदद्वयम् ।।८।। अंगन्यासं करन्यासं, जिनेन्द्र कथितं पुरा । यो नित्यं धारयेद् धीमान् इन्द्रतुल्यो भवेन्नरः ।।९।। त्रिकालं पठते नित्यं, क्रोध-लोभ-विवर्जितः । सर्वसिद्धिमवाप्नोति, लभतेऽभ्युदयं पदम् ।।१०।। (૨) શ્રી પદ્માવતીદેવીનો છંદ ૐ હી કલિકુંડદંડ, શ્રી પાર્શ્વનાથ સંસ્તુ; ધરણેન્દ્રશચિશાર્ક, ધર્મકામાર્થસિદ્ધયે. : ત્રિભંગી છંદ : શ્રી પાર્શ્વપ્રતિમા હિતગરિમા, મહીતલ મહિમા વિસ્તરણી, ધરણીધર રાણી તું જગજાણી, ભવિયણ પ્રાણી ભયહરણી; શાસનજયકારી સમકિતધારી, તું સહચારી શીલવતી, સંતરા ભવ મે દેવ પધે, માતગરિમા જૈનમતિ. નાગણ સમ કાલી, મુખ પ્રવાલી, જીભ રસાલી નિદોર્યું દાડિમક દંતી, મધુર લવંતી, જિનગુણ થર્ણતી તાર નખી; જિતકિન્નર વાદી, સુસ્વર નાદી, જિનગુણ આહૂલાદી રાગવતી, સંતુષ્ટા ભવ મે દેવી પો, માત ગરિમા જૈનમતિ. નાસા અણિયાળી, અધર પ્રવાલી, ઝાકઝમાલી વેણુવતી, જિતમીન કપોલી સેંથો ફોલી, આડ અમૂલી શિર ધરતી; તિલકાંકિત ભાલી, પ્રિયતર લાલી, ભૂપણમાલી ભાગ્યવતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy