SearchBrowseAboutContactDonate
Page Preview
Page 413
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૮૫ ૫૬. અગણ્યપુણ્યસંપન્ના - ગણી ન શકાય તેવાં ઘણાં પુણ્યોવાળી; ૫૭, ગણની; પ૮, ગણનાયકી; ૫૯. પાતાલવાસિની; 6. પદ્મા; ૬૧. પદ્માસ્યા - પદ્મના જેવા મુખવાળી; ૬૨. પાલોચના - પદ્મ સમાન આંખોવાળી; ૬૩. પ્રજ્ઞપ્તિ; ૬૪. રોહિણી; ૬૫. જાંભા; ૬. સ્તંભની; ક૭. મોહિની; ૬૮. જયા: , યોગિની: ૭૦. યોગવિજ્ઞાની; ૭૧. મૃત્યુદારિદ્રયભંજિની: ૭૨ ક્ષમાઃ ૭૩. સંપન્નધરણીમાતા રૂપી ધરણી: ૭૪. સર્વપાપનિવારણી - સર્વ પાપોનો નાશ કરનારી; ૭૫. જ્વાલામુખી; ૭૬. મહાજ્વાલામાલિની; ૭૭. શૃંખલા; ૭૮. નાગ પાશધરા-નાગ પાશને ધારણ કરનારી; ૭૯. ધર્યા - મુખ્ય; ૮૦. શ્રેણિમાનફલાન્વિતા - સંઘના વિસ્તાર રૂપી ફેલથી યુકત, એટલે કે સંઘનો વિસ્તાર કરનારી; ૮૧. હસ્તા; ૮૨. પ્રશસ્તવિદ્યા; ૮૩. આર્યા: ૮૪હસ્તિની; ૮૫. હસ્તિવાહિની: ૮૬. વસન્તલમી - વસંત ઋતુની શોભા સમાન; ૮૭. ગીર્વાણી; ૮૮, શર્વાણી -- પાર્વતી: ૮૯. પદ્મવિખરા - પદ્મ પર બેઠેલી; ૯૦. બાલાર્કવર્ણસંકાશા - બાલસૂર્યના જેવા રંગવાળી, એટલે કે રક્તવર્ણી; ૯૧, શૃંગારરસનાયિકા; ૯૨. અનેકાત્તાત્મતત્ત્વજ્ઞા - અનેકાન્ત અને આત્માનું તત્ત્વ જાણનારી; ૯૩. ચિત્તિતાર્થફલપ્રદા - ઇચ્છેલા પદાર્થનું ફળ આપનારી; ૯૪. ચિન્તામણિ; ૯૫. કપાપૂર્ણા ૯૬. પાપારંભવિમોચિની - પાપના આરંભથી છોડાવનારી; ૯૭. કલ્પવલ્લીસમાકારા - કલ્પવેલી સમાન; ૯૮, કામધેનુ; ૯૯, શુભંકરી; ૧૦૦. સદ્ધર્મવત્સલા; ૧૦૧. સર્વા: ૧૦૨. સદ્ધર્મોત્સવવર્ધિની - સધર્મનો ઉત્સવ વધારનારી; ૧૦૩. સર્વપાપોપશમની - સર્વ પાપોનું નિવારણ કરનારી: ૧૦૪, સર્વરોગ નિવારિણી; ૧૦૫. ગંભીરા; ૧૦૬. મોહિની; ૧૦૭, સિદ્ધા; ૧૦૮. શેફાલીતરુવાસિની - નગોડના વૃક્ષમાં રહેનારી. (૧) સ્તોત્ર : ॐ नमोऽनेकान्त - दुर्वारमतसद्वंशमानवे । जिनाय सकलाभीष्टदायिनी कामधेनवे ।।१।। अष्टनामगर्भा-प्रार्थना स्वस्ति श्रीजिनराजमार्गकमले प्रद्योत सूर्यप्रभे, स्वस्ति श्री फणिनायिके ! सुरनराराध्ये जगन्मङ्गले । स्वस्ति श्रीकनकाद्रिसन्निभमहासिंहासनालङकृते, विद्यानामधिदेवते ! प्रतिदिनं मां रक्ष पद्याम्बिके ।।२।। जय जय जगदम्बे ! भक्तकुम्भे ! नितम्बे ! हर हर दुरितं मे स्वस्ति मानाभिरामे । नय नय जिनमार्गे दुष्ट धोरोपसर्गे, भव भव शरणं मे रक्ष मां - देवि ! पद्ये ! ॥३॥ (ॐ) ह्रीं बीजं प्रणवोपेतं, नमः स्वाहान्तसंयुतम् । देदीप्यमानं हत्पद्ये, ध्यायेऽभीष्टफलप्रदम् ॥४॥ तबीजं देवताकारं, पूज्यानां कवचान्वितम् । गुरूपदेशतो ध्यायेत्, पापदारिद्यभञ्जनम् ।।५।। ॐ नमस्तेऽस्तु महादेवी' कल्याणी, भुवनेश्वरी । चण्डी कात्यायनी' गौरी जिनधर्मपरायणी ॥६।। पञ्चब्रह्मपदाराध्या, पञ्चमन्त्रोपदेशिनी । पञ्चव्रतगुणोपेता, पञ्चकल्याणदर्शनी'५ ।।७।। नमः श्री२ स्तोतला नित्या४ त्रिपुरा५ काम्यसाधिनी' । मदनोन्मालिनी७ विद्या८ महालक्ष्मी१८ सरस्वती० ॥८॥ सारस्वतगणाधीशा'१ सर्वशास्त्रोपदेशिनी २ । सर्वेश्वरी महादुर्गा, त्रिनेत्री ५ फणिशेखरी ।।९।। जटाबालेन्दुमुकुटा, कुक्कुटोरगवाहीनी" । चतुर्मुखी" महायशा धनदेवी' गुहेश्वरी ||१०।। Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy