SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનદેવી શ્રી પદ્માવતી માતા ] [ ૨૬૫ जल थल भयौ महोदधि एम । प्रभु निवसैं कनकाचल जेम ।। दुष्ट विक्रियाबल अविवेक । और उपद्रव कर अनेक ।। किलकिलंत बेताल, काल कज्जल छबि सजहि । मौं कराल विकराल, माल मदगज जिमि गजहि ।। मुण्डमाल गल धरहि, लाल लोचननि डरहिं जन । मुख फुलिंग फुकरहि, करहिं निर्दय धुनि हन हन ।। इहि बिध अनेक दुर्भेष धरि, कमठजीव उपसर्ग किय । तिहुलोक बंद जिनचन्द्र प्रति, धुलि डाल निज सीस लिय ।। इत्यादिक उत्पात सब, वृथा भये अति घोर । जैसे मानिक दीप कौ, लगै न पौन झकौर ।। प्रभुचित चल्यौन तन हल्यौ. टल्यौ न धीरज ध्यान, इन अपराधी क्रोधवश, करी वृथा निज हान ।। तब फनेस आसन कंपियौ । जिन उपकार सकल सुधि कियौ ।। ततखिन पद्यावती ले साथ । आयौ जहँ निवसैं जिन नाथ ।। करि प्रणाम परदछुना दई । हाथ जोरि पद्यावती नई ।। फन मंडप कीनौ प्रभु सीस । जल बाधा व्यापौ नहि ईस ।। नागराज सुर देख्यौ जाम । भाज्यौ दुष्ट जोतिषी ताम ।। हीन जोग सधी यह बात । मागि जाय तब ही कुसलात ।। अब सब कोलाहल मिट गये। प्रभु सतम थानक थिर भये ।। विकल परहित चिदातम ध्यान । करै कर्म छय हेत महान ।। આ રીતે તીર્થંકર પાર્શ્વનાથ પ્રભુના જીવનનો આ ભીષણ પ્રસંગ લોકપ્રસિદ્ધ થયેલો. હવે ભગવતી પદ્માવતી દેવી વિષયક 'કલ્પ'ના આધારે વિવરણ રજૂ કરવામાં આવેલ છે. 'વિદ્યાનુવાદ” નામના એક સંપાદન-ગ્રંથમાં જાતજાતના યંત્ર, મંત્ર અને તંત્ર વિષે વર્ણન કરવામાં આવેલ છે. આ ગ્રંથની રચના મુનિ સુકુમારસેને કરી છે. તે ગ્રંથમાં વિજ્જણવાય' નામના ગ્રંથમાંથી પણ અવતરણો સંપાદિત કરવામાં આવ્યાં છે. તેમાં આવો ઉલ્લેખ વાંચવા મળે છે કે તમામ તીર્થકરોને એક એક શાસનદેવી હતી, ને તમામ શાસનદેવી અંગે એક એક કલ્પ લખવામાં આવેલ છે. સુકુમારસેને પોતે અંબિકાકલ્પ, ચકેશ્વરી કલ્પ, જ્વાલામાલિની કલ્પ અને ભૈરવ-પદ્માવતી કલ્પ વાંચ્યાંનું નોંધ્યું છે, આ ઉપરથી ઉપરોકત કથનને સમર્થન મળે છે. ભૈરવ-પદ્માવતી કલ્પ શ્રી જિનસેનના શિષ્ય શ્રી મલ્લિપેણે ભૈરવ-પદ્માવતી કલ્પ' લખ્યું હતું. તે અજિતસેન કનકસેન ગણિનો શિષ્ય અને અજિતસેન ગણિના પ્રશિષ્ય હતા. જો આ બાબતને ગ્રાહ્ય રાખીએ તો શ્રી મલ્લિપેણની ગુરુપરંપરામાં અજિતસેન ગણિ, કનકસેન ગણિ અને જિનસેન થઇ ગયેલા ગણાય. શ્રી મલ્લિણ દિગમ્બર મુનિ હતા. તેમણે શ્રી ભૈરવ-પદ્માવતી કલ્પ ઉપરાંત જ્વાલિની કલ્પ, નાગકુમાર ચરિતુ (શ્રુતપંચમી કથા), મહાપુરાણ (ત્રિશસ્ટિશલાકાપુરાણ) તથા સરસ્વતીમંત્ર કલ્પ વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy