SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૬ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી અંતમાં, સૌ જીવો માનસ જાપ દ્વારા ઈષ્ટકાર્યસિદ્ધિ અને તે દ્વારા વીતરાગ પરમાત્મા દેવાધિદેવનું માનસ ધ્યાન કરી, મોક્ષસુખને પ્રાપ્ત કરો એ જ અભ્યર્થના ! પાદનોંધ : (૧) ધર્મસંગ્રહ ભાગ-૧, ગુજરાતી ભાષાન્તર, પૃ. ૩૪૭. (૨) ખાતા, બૅવે તથા ध्यानं, त्र्यमेकात्मतां गतम् । इति ते योगमाहात्म्यं कर्थ श्रद्धीयतां परैः ।। (वीतराग स्तोत्र, प्रकाश - ૬૪). (૩-૪) ધર્મસંગ્રહ ભાગ-૧, ગુજરાતી ભાષાન્તર, પૃ.૩૪૯. (૫) Quantum Mechanics by P. M. Mathews & K. Venkatesen, pp. 21. (f) Ibid, pp 7. (૭) આ વર્ગણા સંબંધી વિસ્તૃત માહિતી આચારાંગ ટીકા, પંચસંગ્રહ, કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોમાં આપેલ છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી જોઇ લેવી. (૮) અબ્રાસોનિક (ultrasonic) મશીન દ્વારા યુરીન સ્ટોન-પથરીને વગર ઓપરેશને ભુકો કરી કાઢી નાખવામાં આવે છે અને કયાંક શરીરમાં ગંઠાઇ ગયેલ લોહીને પણ ઓગાળવામાં આવે છે. તેનાથી આ અશ્રાવ્યધ્વનિતરંગોની શકિતનો ખ્યાલ આવે છે. બીજા રતાં : આ * કાકા પણ છે. " SSC :: શ્રી અંબિકાદેવી - શ્રી ચિંતામણી પાર્શ્વનાથનું જિનાલય - ખંભાત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy