SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ ] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી પર સમાન એવી છ છ રેખાઓ દોરવી. આમ કરવાથી ૪૯ ત્રિકોણ બનશે. તેમાં ઇશાન ખૂણાથી માતૃકા વર્ણ લખી. તેના દેવતાઓની પૂજા કરવી. આ પછી પ્રત્યેક વર્ણનો ઉદ્ધાર કરી, તેને અલગ ભોજપત્ર પર લખી મંત્ર સંયુકત કરવો. આમ કરવાથી જનન' નામનો સંસ્કાર થાય છે. આ પ્રયોગ પૂરો થયા બાદ મંત્રાત્મક આ યંત્રને ધોઈ શુદ્ધ જળમાં પધરાવી દેવું. (૨) હંસ-મંત્રથી સંપુટિત કરીને એક હજારનો જપ કરવાથી મંત્રનો દીપન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ૐ gf શ્રીં મહું નમઃ મંત્ર લેવો હોય તો દંસ & ટ્રી શ્રી મ નમઃ સોડ૬૫ II (૩) ટૂંબીજ સંપટિત મંત્રનો પાંચ હજારનો જપ કરવાથી બોધન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ટૂંઝ શ્રી અનH KI (૪) સંપુટિત મંત્રનો એક હજાર જપ કરવાથી મંત્રનો 'તાડન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, શ્રીંમ ન ાા (૫) ભુર્જપત્ર પર મંત્ર લખીને દંત આ મંત્રથી અભિમંત્રિત કરી એક હજાર વખત જપેલા જળથી અસ્વસ્થ પત્ર વડે અભિષેક કરવાથી અભિષેક' નામનો સંસ્કાર થાય છે. (૬) મૌત્ર વષ આ વર્ષોથી સંપુટિત કરીને એક હજાર જપ કરવાથી વિમલીકરણ' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ત્ર વષશ્ર મર્દ ન વષil (૭) સ્વધાવષ આ વર્ષોથી સંપુટિત કરીને મૂળ મંત્રનો એક હજાર જપ કરવાથી જીવન” નામનો સંસ્કાર થાય છે. જેમ કે, સ્વભાવ શ્રીમદ્દન વષવII (૮) દૂધ, ઘી, જળ, ત્રાંબાના કે ચાંદીના તરભાણામાં ભરી પોતાના મંત્ર વડે સો વાર તર્પણ કરવામાં આવે તે 'તર્પણ નામનો સંસ્કાર થય છે. (૯) રીબીજ સંપુટિત કરવાથી 'ગોપન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, ૩ ૪ શ્રી મ ન (૧૦) દ બીજ સંપુટિત મંત્રનો એક હજાર જપ કરવાથી આધ્યાયન' નામનો સંસ્કાર થાય છે. જેમ કે, Ê % શ્રી મર્દ ન દ . જો કે, ઉપર ૩ શ્રી મનને એ મંત્રને આવા દસ સંસ્કારોની જરૂર નથી. આ તો માત્ર નિદર્શન માટે છે. હવે મંત્રજપ કરવા માટે જેસ્થાનમાં સાધક પોતાની પસંદગી ઉતારે ત્યાં કૂર્મચક્ર પ્રમાણે વ્યવસ્થા કરવી. જે ઘરમાં, નગરમાં કે જે ક્ષેત્રમાં મંત્રસાધના કરવાનું સાધક વિચારે તેના નવ સમાન ભાગ કલ્પીને વચ્ચેના ભાગમાં સ્વરો લખવા અને પૂર્વાદિ ક્રમથી વ્યંજનોના ક” વર્ગ વગેરે લખવા. ઇશાન કોણમાં ન સ લખવા. જે ખાનામાં આ ક્ષેત્રનો પહેલો અક્ષર હોય તેને મુખ સમજવું. તેની બંને તરફનાં બે ખાનાંઓ ભુજાઓ કલ્પવાં. પછીનાં બે બાજુનાં પાનાંઓને કુલી, પછીનાં બે બાજુનાં પાનાંઓને પગ અને પછીના ભાગને પુચ્છ સમજવું. મુખના ભાગમાં જપ કરવાથી સિદ્ધિ, ભુજામાં અલ્પજીવન, કુક્ષીમાં ઉદાસીનતા, પગમાં દુઃખ અને પુચ્છમાં જપ - કરવાથી વધે અથવા બંધનાદિ પીડા થાય છે. આ ઉપરાંત મંત્રોના ઉત્કલનની વિધિ કરવામાં આવે છે. કષ્ણપક્ષની અષ્ટમી કે ચતુર્દશીના દિવસે મંત્રદેવતાને સર્વસ્વ સમર્પણ કરીને તેને દેવતાપ્રસાદ રૂપે પછીથી સ્વીકારવાથી ઉત્કીલન થાય છે. આ સિવાય પણ ઉત્કલનની વિવિધ રીતો છે. ભારતના પ્રખ્યાત મંત્રજ્ઞ અને તંત્રશાસ્ત્રના આચાર્ય પ્રા. નારાયણદત્ત શ્રીમાળીજીએ મંત્રરહસ્ય” નામના ગ્રંથમાં પોતાને કોઇ સંત પાસેથી મળેલ સર્વમંત્રમંત્રતંત્રોન્કીલન' સ્તોત્ર આપ્યું છે, તેમના ઋણસ્વીકાર સાથે તે અત્રે આપીએ છીએ : પાર્વયુવાવ-- देवेश परमानन्द भक्तानामभयप्रद । आगमा निगमाश्चैव बीजं बीजोदयस्तथा ।। ।। समुदायेन बीजानां मंत्री मंत्रस्य संहिता। ऋषिश्च्छन्दादिकं भेदो वैदिकं चामिलादिकम्॥२।। धर्मोऽधर्मस्तथा ज्ञानं विज्ञानं च विकल्पनम्। निर्विकल्प विभागेन तथा षट्कर्मसिद्धये ॥३।। भुक्तिमुक्तिप्रकारश्च सर्व प्राप्तं प्रसादतः । कीलनं सर्वमन्त्राणां शंसयद् हृदये वचः।।८।। इति श्रुत्वा शिवानाथ: पार्वत्याः वचनं शुभम् । उवाच परया प्रीत्या मन्त्रोत्कीलनकं शिवाम् ।।५।। શિવ સવાર -- वरानने हि सर्वस्य व्यक्ताव्यक्तस्य वस्तुनः । साक्षीभूता त्वमेवासि जगतस्तु मनोस्तथा ॥६॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy