SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ १००] [ શ્રી પાર્શ્વનાથોપસર્ગ-હારિણી काली च महाकाली शिवड्करी शड्करी पद्यनेत्रा । हिमवत्तनया लक्ष्मीर्युतिमति भुवनेश्वरी देवी ।। चामुण्डी महामाया गायत्री सर्वविश्वविख्याता । श्रुतदेवी जिनवाणी त्वं विद्या वर्धमानस्य । श्री पार्श्वनाथपदपड्कजभक्तिलीना पद्मासना प्रवरकुर्कुटसर्पयाना । दारिद्र्य दुःखरिपुवर्गविनाशनोक्ता पद्यावती भवतु मे खलु सा प्रसन्ना ॥ શ્રી પદ્માવતી ચતુપૂદિકા जिनशासन अवधारि करेवि, झायह सिरि पउमावई देवि, भविय लोय आणंद घरेवि दुलहउ सावय जम्म लहेवि । मति मति मिच्छसुर अणुसरह .... શ્રી પદ્માવતીદેવી ચઉમુક્ષદિકા पणमवि सवि अरिहंत मुणिदं मनि समरे जिण पास जिणंद । मंत तत अक्षर संजुत्त पभणीसु पउमाएवी थुत्त ।। पठितं भणितं गुणितं जयविजयरमानिबन्धनं परमम् । सर्वाधि-व्याधिहर जपतां पद्यावती स्तोत्रम् ।। આ પ્રમાણે આર્યાવર્ત, ભારતવર્ષ, ભરતખંડ, આર્યભૂમિમાં શકિતઉપાસના, શકિત આરાધના, શકિત સાધના અને દેવીઓની અનેક પ્રકારની સ્તુતિ પ્રાપ્ત થાય છે. આ સર્વ દેવીઓ મૂળરૂપે એક જ આદ્યશકિતનાં વિભિન્ન રૂપો છે અને એ આપણી આર્યસંસ્કૃતિમાં તાણાવાણાની માફક વણાઈ ગયાં છે, પ્રાણરૂપ બની ગયાં છે. એવી આદ્યશકિતને અનંતકાળ પર્યન્ત નમસ્કાર હો ! નમસ્કાર હો ! નમસ્કાર હો ! શ્રી અંબિકા દેવી - ગામ ઓડા તસ્વીરકાર ડૉ. એચ. આર.ગૌદાની - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005139
Book TitleParshwanathopasargaharini Shasandevi Shree Padmavatimata
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1995
Total Pages688
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy