________________
સુરત મણે વડાચૌટા સીમંધરસવામી જૈન દેરાસરમાં બિરાજમાન પંચાગુલીદેવી |
| શ્રી સીમંધર સ્વામી ભગવાનના અધિષ્ઠાયિકા દેવી શ્રી પંચાગુલીદેવીનો મહિમા પણ અપરંપાર છે. તેમની ભક્તિ આપણા કાર્યોમાં સહાયક બની રહે છે. પૂ. પં. શ્રી મહાબલવિજયજી મહારાજશ્રીની પ્રેરણાથી પૂ. બા. પાર્વતીબહેન તારાચંદ મહેતા પરિવારના સૌજન્યથી. હ. : ગિરિશભાઇ ટી. મહેતા ૨૪/૫૬, રામવાડી, કાલબાદેવી, મુંબઇ-૨.